________________
સ્તિત્વમાં આવ્યા છે. દરેક રોગના ચાક્કસ પ્રકારના જં તુઓ હાય છે એ વાત આપણે પાશ્ચાત્ય વિદ્યાના પ્રભાવથી કંઈક કંઈક સમજવા લાગ્યા છીએ. ચેપી રાગેાના સંબંધમાં મને એટલું તે ચેાસ લાગે છે કે જો વિજાતીય પરમાણુઓ તથા રાગના જંતુએ જીરત્રવાની આપણા દેહમાં સંપુર્ણ શક્તિ હાય, જીવની શકિત આપણા અંગમાં રૂવેર્વે વ્યાપી રહી હાય તા તે જં તુઓ તથા પરમાણુ
આપણી ઉપર બહુ અસર કરી શકતાં નથી. જેમના શરીરમાં રાગના જંતુ જીરવવાની તાકાત નથી હોતી તેમને એવા રાગા જોત જોતામાં લાગુ પડી જાય છે. આ માખત બહુ સ્પષ્ટ રીતે સમજાવવા માટે મારે તને જણાવવુ જોઇએ કે આપણા શરીરમાં, કુદરતી રીતેજ, કાઇ પણ જાતના રાગની સામે થઇ શકે એવા કરાડા પરમાણુઓ રહેલાં હેાય છે. જ્યારે કોઈ પણ જાતના રાગ આપણા ઉપર હુમલા કરે છે ત્યારે અથવા અહારથી શરીરની અંદર રહેલાં રાગ નાશક પરમા છુઆ પેલા રાગના પરમાણુ સામે યુદ્ધ સગ્રામ શરૂ કરે છે ત્યારે પરિણામે જે જાતનાં પરમાણુ એ વધારે ખળવાન હોય છે તે ફાવી જાય છે. આ ઉપરથી સમજવાનુ કે જે માણુસનું શરીર અહુ તંદુરસ્ત હાય, જેનામાં બ્રહ્મચર્યનું ખળ હોય અને જેનું ચારિત્રઅળ પ્રખર હોય તેવા માણુસનું શરીર રાગના પર
૪૬