________________
વધારે ખરાખી મીજી કઇ હાઇ શકે? પાતાના વ્હાલાં માળકોને કાઈ જાતની ઋદ્ધિ-સિદ્ધિ ન આપી શકીએ તા તે સંબંધે બહુ શરમાવાનુ નથી, સદ્દગુણુના વારસા ન આપી શકીએ તેા પણ તે કદાચ ક્ષતવ્ય ગણુાચ, પરંતુ ઉલટા રાગના વારસા આપી જવા અને પરમાત્માની આ સુંદર સૃષ્ટિમાં થોડાંક રાગી તથા માયકાંગલાં માણસાના વધારા કરી જવા એ શુ કાઇ રીતે માફ થઇ શકે તેમ છે ? યાદ રાખજે, વ્હેન ! કે પેાતાના રાગોના કે નિર્મળતાઓના વારસા ાકરાં આને આપી જવા એ કુદરતના એક મ્હોટામાં મ્હોટા અપરાધ છે. એ અપરાધની શીક્ષા કુદરત, વ્હેલી કે હેડી કર્યા વિના રહેતી નથી. આજે દેશમાં ચાલતા અસંખ્ય પ્રકારના વ્યાધીએ, તથા ઉપસર્ગી વસ્તુત: એ અપરાધાની જ ગેમી સજા છે એમ હું ની:સકાચપણે કહી શકું છું. મારી પ્રથમ સલાહ તા એજ છે કે જે સ્ત્રી-પુરૂષા, નહિ મટી શકે તેવા દર્દોથી પીડાતાં હાય તેમણે પેાતાનું લગ્ન કરવાના વિચાર માંડી વાળવા જોઇએ. કદાચ લગ્ન થઈ ગયુ હાય તા તેમણે પ્રજોત્પત્તિ ઉપર સખ્તમાં સખ્ત અંકુ શ રાખવા જોઇએ. દુનીયામાં રાગી અને કંગાલ માણુસા ઉમેરતા જવાની તમને કે મને કાઇને પરમામાએ સત્તા આપી નથી. આ નિયમનું ઉલ્લંધન થવાથી આજે આપણા દેશ કેટલી જાતના દુઃખ-દર્દી
૪૪