________________
કે કુદરત માતાના શીતલ સ્પર્શ કેટલા આહલાદક અને કલ્યાણકર હોય છે તે પણ વિચારી શકતાં નથી. આપણા ખાન-પાન-આહાર-વિહાર તથા આનંદપ્રમાદ વિગેરેમાં સ્વાભાવિકતાના નૈસર્ગિકતાના અંશે કવચિત્ જ જોવામાં આવે છે. ખાસ કરીને આપણામાં કંઇક રસવૃત્તિ વિશેષ હોય છે અને એને લઇને આપણે આપણા આહાર-વિહારામાં પણ એવી કૃત્રિમ રસવૃત્તિ દાખલ કરી દીધી છે કે એ કૃત્રિમતાનું પ્રાયશ્રિત આપણને પગલે પગલે કરવુ પડે છે. ખરી ભૂખ કેવી હાય, ખરી તૃષા કેવી હાય, ખરી આરાગ્યતા કેવી હાય એના તે સ્વપ્ને પણ આપણને ખ્યાલ આવતા નથી. ન્હાનાં ગામડાઓમાં તા હજીએ કઇક કુદરતી જીવન જોવામાં આવશે પરન્તુ શહેરમાં વસનારાં અને તેમાંયે શ્રીમતાઇના આડંખરાથી ઘેરાએલાં કુટુ આમાં તેા આરાગ્ય અને સ્વાભાવિક આહાર વિહારને નામે માઢુ મીંડુજ સમજી લેવું. આરેાગ્ય એ કાં જાણે વૈદ્ય અને ડાકટરા પાસેથી ખરીઢી લેવાની વસ્તુ હાય તેમજ હવે તેા અનેક સ્થળે મનાવા લાગ્યું છે. તીખા-તમતમતા-ખારા મીઠા પદાર્થો હાજરીમાં ભરી પેાતાના આરાગ્યના મૂળમાં પાતે જ કુહાડ મારવા અને પછી ડૉક્ટરાની દયા અને દવાથી નીરાગી મનવાના પ્રયત્ન કરવા એ આ જમાનાની ઘેલછા લગભગ સર્વવ્યાપી બની ગઈ છે. સાદાં અને
ન
૨૮
-