________________
ઈ સખી! એક આખી જાતિને પરાધીન અને પરાવઇલંબી રાખવાથી અંતે કેટલો પશ્ચાત્તાપ કર પડે છે, તે આપણે યુરોપના મહાયુદ્ધના પ્રસંગે જઈ શકયા [છીએ. જેઓ હિંદીઓને એમ કહેતા હતા કે–“તમને સૈનિક વિદ્યાની તાલીમ લેવાની આવશ્યકતા જ શું છે? તમને શરીરબળ કેળવવાની માથાકુટમાં ઉ. તરવું જ શામાટે જોઈએ?” તેઓ પોતે જ અણીના પ્રસંગે કહેવા લાગ્યા કે-“તૈયાર થાઓ ! હિંદીઓ! લશ્કર ઉભાં કરો! સૈનિક વિદ્યાની તાલીમ લ્યો ! તમારા દેશનું રક્ષણ કરે!” આગ લાગે ત્યારે કૂવા !
દવા નીકળવું તે આનું નામ! જેઓ યુદ્ધ પહેલાં યુરોપીયન સ્ત્રીઓની અવગણના કરતા હતા, અને જેઓ સ્ત્રીની સ્વાભાવિક ગ્યતા માટે ઉપહાસ્ય કકરતા હતા, તેઓ લડાઈ વખતે સ્ત્રીઓએ બજાવેલાં કર્તવ્યે જોઇ શરમાઈ ગયા છે, હવે તેઓ સ્ત્રીઓની ઉપયોગિતા અને શક્તિની પીછાન કરવા લાગ્યા છે. હું એકવાર કહી ચૂકી છું કે અત્યારે તો આપણે માત્ર 1 ગ્રહકાર્ય જ સંભાળવાનું છે, પરંતુ બીજાઓ આવીને આપણને એમ કહે કે-“બસ, તમારે માટે એટલું જ બસ છે-ઘણું છે. તે તે અસહ્યા છે. આપણું કેટલીક બહેનને કમનસીબે નિરાધાર અવસ્થામાં પૂરતી કેળવણીના અભાવે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે તે ! જે તેમના સ્વર્ગસ્થ પતિઓ અને પિતાઓ જુવે તે
૧૧