________________
જ થઈ પડે છે. પુરાણમાં એક એવી કથા છે કે એક છે મહાન કાપીની ઝુંપડી પાસે એક ઉંદરડી રહેતી હતી. # આ ઉંદરડી ઉપર અષીરાજ કેટલાંક કારણોને લીધે ! ઘણુ પ્રસન્ન થયા અને કહ્યું કે “તું માગ તે હું આવું!” , | ઉંદરડીએ બહુ બહુ વિચાર કરી, છેવટે એવી માગણી |
કરી કે “જે આપ મારા ઉપર પ્રસન્ન થયા છે તે - મને ઉંદરડીના સ્વરૂપમાંથી ઉગારી લઈ બીલાડીને તું દેહ આપે, જેથી હું બીલાડીઓના નિત્યના જુલમમાંથી સદાને માટે મુકત રહી આનંદ અને સ્વાતંત્ર્યમાં દીવસે ગુજારી શકું.” ઋષિરાજે કહ્યું-"તથાસ્તુ !” ઉંદરડી હતી તે બીલાડી બની ગઈ. થોડા દિવસો વ્યતીત થયા એટલે પાછી તે બીલાડી ઋષિ પાસે આવી કહેવા લાગી કે –“ આપે મને બીલાડી તે બનાવી, પણ કુતરાઓ મને સુખે જંપવા દેતા નથી. માટે જે જરા કૃપા કરીને મને કુતરાને દેહ આપો તે પછી ફરીથી તમારી પાસે આવી તમને નકામી તસ્દી ન આપું. ગમે તેમ કરીને મારી આ પ્રાર્થના મંજુર કરે.” ઋષિએ કહ્યું—“જા, તથાસ્તુ!” બીલાડી હતી તે મહાત્માની કૃપાથી કુતરી બની ગઈ. પરંતુ કુતરાઓ ઉપર મનુષ્ય કે ત્રાસ વર્તાવે છે તેને કડવે અનુભવ થતાં, થોડા દિવસ છે
પછી પુન: તે મહાત્મા પાસે આવી અને કહેવા લાગી છે કે મને માણસો બહુ હેરાન કરે છે, લાકડીના પ્ર- છે.