________________
પ્રકાશકીય નિવેદન જ્ઞાનિદષ્ટ ભાવેને કઈ રોકી શકતું નથી. પ્રસ્તુત “જૈન દષ્ટિએ - તિથિદિન અને પરાધન” ગ્રન્થ, મૂળ તે શ્રી જૈન પ્રવચન કાર્યાલય તરફથી R જ પ્રકાશિત થવાનું હતું. સગવશાત તેના તરફથી પ્રકાશિત થનારા આ આ અધૂરા ગ્રન્થને પૂર્ણ કરી તેનું પ્રકાશન કરવાની જવાબદારી અમારા શિરે આવી. A વર્તમાન સમયની જરૂરિયાતને લક્ષ્યમાં રાખીને, તે મહદંશે તૈયાર થયેલા
, ગ્રન્થમાં કેટલેક ઉપયોગી ઉમેરે કરીને અમારી તે જવાબદારીને અદા કરવાને છે અમે વિનમ્ર પ્રયાસ કર્યો છે. અમારા એ પ્રયાસ કેટલે અંશે સફળ થયે છે, છે એ કહેવું અમારા અધિકાર બહારનું છે.
શ્રી જૈન પ્રવચન કાર્યાલયના સ્વ. વ્યવસ્થાપક શ્રી ચીમનલાલ નાથાલાલ છેશાહ(શ્રીકાન્ત)ની ઊંડી સૂઝ અને મર્મગ્રાહી લેખનશૈલિને લાભ ગ્રન્થ પૂર્ણ થતાં જ સુધી જે મળી શક્યો હોત, તે પ્રસ્તુત ગ્રન્થ વધુ માર્ગદર્શક બની શક્યો છે તે હેત તેમાં શંકા નથી. છતાં અમારી મર્યાદાઓના સ્વીકારપૂર્વક, અમે . છે. આ ગ્રન્થને અધિકૃત અને પ્રામાણિક બને રાખવા અને તે બધા પ્રયાસ કર્યો Y છે, એટલું નમ્રભાવે જણાવીએ છીએ. X માર્ગદર્શક પાટીયાની જેમ આ ગ્રન્થની કઈ ઉપર બળજબરી નથી. જ આમાંથી મળતા માર્ગદર્શનનો ઉપયોગ કરે સહુના ભાવ અને ભાગ્યને આધીન છે. A સત્ય અને હિતકર ઉપદેશ પણ સૌને એકસરખો લાભદાયી ન બને. તોપદેશની
ખરી આવશ્યક્તા તે તત્વજિજ્ઞાસુઓ જ સમજી શકે. - અંતમાં, પ્રમાદ કે મુદ્રણદોષથી રહી ગયેલ ક્ષતિઓ બદલ ક્ષમા કરી * સહુ કઈ મધ્યસ્થ બુદ્ધિએ આ ગ્રન્થને લાભ ઉઠાવે, એવી આશા રાખી આ વિરમીએ છીએ.
લિ., શ્રી જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ-મુંબઈ હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org