________________
૨૮૮-૪-૪ ન [ ઉપરોકત ૧ આ. શ્રીસેનસૂરીશ્વરજી મ. ને પદક
ગુજરાતી લિપિમાં ] શ્રી હીરવિજયસૂરિ ગુરૂભ્યો નમ (૯) સંવત ૧૬૭૧ વર્ષે વૈશાખ સિત તૃતીયાયાં શ્રી અહમ્મદાવાદ નગરે શ્રી વિજયસેનસૂરિલિલિતે સમસ્ત સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા
ગ્ય અપરં શ્રી હીરવિજયસૂરિ જે બાર બોલ પ્રસાદ કરયા છઈ તે સિમજ પ્રમાણ કરવા પણિ તે આશ્રી નો અર્થ કરી નઈ કુર્ણિ વિપરીત પ્રરૂપણ ન કરવી | ૧ તથા સર્વજ્ઞશતક ગ્રંથ સૂત્રવૃત્તિ માહઈ શ્રી હીરવિજયસૂરિ જે પાંચ બોલનાં મિચ્છામિ દુક્કડા દેવરાવ્યાં હતા તે આશ્રી વિપરીત પ્રરૂપણ લિખી છઈ તે માટઈ એ સર્વજ્ઞશતક ગ્રંથ અપ્રમાણ છઈ. એ ગ્રંથ કુણઈ વાંચવો નહિં તથા કુણઈ લિખાવ નહીં. જે વાંચઈ તથા લિખાવઈ તેહનઈ વિદ્યમાન ગચ્છનાયકઈ ગચ્છબાહિરને ઠબક દેવો ૨ તથા વ્યાખ્યાન વિધિ શતક સૂત્રવૃત્તિ ખ્રિકમસૂત્રપ્રદીપિકા તદબાલાવબોધ પ્રમુખ ગ્રંથમાહિં પણ કેટલાએક શાસ્ત્રવિરુદ્ધ બેલ છઈ તે માટઈ તે ગ્રંથ ગચ્છનાયકની આજ્ઞા પૂર્વક સોધ્યા વિના કુણઈ વાંચવા નહી એ આજ્ઞા સહ કુણઈ માનવી જે ન માનઈ તેહનઈ ગચ્છનાયકઈ રૂડી મેલે સીખ દેવી. ૩.
અત્ર શ્રી વિજયદેવસૂરિમત ઉપાધ્યાય શ્રી મેઘવિજયગણિમાં ઉપાધ્યાય શ્રી સોમવિજયગણિત ઉપાધ્યાય શ્રી ભાનુચંદ્રગણિત ઉપાધ્યાય શ્રી નંદિવિજયગણિત ઉપાધ્યાય શ્રી વિજયરાજગણિત
ઉપાધ્યાય શ્રી ધર્મવિજયગણિમાં પં. દેવવિજયગણિમાં
પં. શુભવિજયગણિત પ. સહવિમલગણિમાં
પં. રામવિજયગણિત પં. વીરસાગરગણિમાં
પં. કીર્તિવિજયગણિમતું પં. લાભવિજયગણિત,
પં. કનકવિજયગણિમાં ૫. ધનવિજયગણિમાં
પં. સૌભાગ્યવિજયગણિત પં. જયવિજયગણિમાં
૫. કુવાલવિજયગણિત પં. મુનિવિમલગણિત
પં. ધર્મચંદ્રગણિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org