________________
...લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ રજૂ કરેલા પ્રતિવાદ ]
૧૯૩
-આવા અર્થ કરવાના. આથી, સાક્ષીની એ ગાથાએ રજૂ કરીને, તરત જ તેઓશ્રીએ ખૂલાસા કર્યાં. ખૂલાસા કરતાં તેઓશ્રી વાદ્ધિને કહે છે કે—તારે એમ કહેવું નહિ કે—“ પહેલાં તે તમે ચતુર્દશીના ક્ષયે ત્રયેાદશીએ ચતુર્દેશી જ એમ કહેવાય એવું કહ્યું અને અહીં સાક્ષીની ગાથામાં ‘અવવિ' એવા પદ દ્વારા વિ શબ્દથી અન્ય સંજ્ઞાને પણ ગ્રહણ કરાય છે, એમ કહેા છે, તે વિરોધ કેમ નથી ? ” કારણ કે‘ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં' એમ કહેલું છે એથી અથવા તા ગૌણ અને મુખ્ય ભેદથી મુખ્યતયા ચતુર્દશીના જ ભ્યપદેશ યુક્ત છે એવા અભિપ્રાયથી · ચતુર્દશી જ' એમ કહ્યું છે, એથી પહેલાં તેરશે ચૌદશ જ એવા બ્યપદેશ થાય છે એમ કહ્યું અને અહીં તેરશની સંજ્ઞા પણ ગ્રહણ કરી, એમાં વિરાધ નથી. શ્રી સિદ્ધચક્ર પાક્ષિકના વર્ષ છઠ્ઠાના ૮-૯ મા અંકમાં રૃ. ૧૮૯ માં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ આ પાઠના એવા પ્રકારના અર્થ જણાવેલા છે કે- પહેલાં ચઉદશ જ છે એમ કહ્યું હતું, અને અહીં તા પણ શબ્દથી અપર્વસંજ્ઞા પણ લેવાય એમ જણાવ્યું તેા વિરાધ કેમ ન આવે, આના ઉત્તરમાં કહે છે કે તે ચઉદશ જ છે એમ જે કહેવાનું છે તે આરાધનામાં છે એમ કહ્યું છે અથવા અપ શબ્દથી ગૌણપણે તેરશ સૂચવી, તે પણ મુખ્યપણે તે ચઉદેશના જ વ્યવહાર ચાગ્ય છે એટલે ચઉદશ જ એમ કહેવું તે અભિપ્રાયે કહેલું છે.” આ ઉપરથી સમજી શકાય છે કે—આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ રજૂ કરેલા શ્રી તત્ત્વતરંગિણીમાંના ત્ર અને આ પાઠા · માત્ર પર્વતિથિના જ વ્યપદેશ કરવા પણ ઔયિકી અપવૃતિથિના ચપદેશ કરવા જ નહિ ’–આવું સૂચવતા નથી જ : પ્રદ્યુત, એમ સૂચવે છે કે–મુખ્યભેદે પર્વતિથિની સંજ્ઞા થાય અને ગૌણભેદે અપર્વતિથિની સંજ્ઞા થાય.
""
૬—આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ આ પાઠ પણ તેના આજુબાજુના સંબંધવાળા પાઠને છેડીને રજૂ કરેલા છે અને તેના અર્થમાં પણ અસંખદ્ધ વાત જણાવેલી છેઃ કારણ કે—આ પાઠ સંજ્ઞાપ્રકરણમાં નથી પણ પદ્મપર્વે પાક્ષિકની ચર્ચાના પ્રસંગમાં છે, છતાં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ સઁજ્ઞાની વાત ચેાજી દીધી છે. સંબંધવાળા પાઠ આ મુજબ છે “વિક્ષીળાटमीयुक्ता सप्तमी चतुष्पव्र्व्यन्तर्वर्तिनी न वा ?, आद्ये किं न क्षीणचतुर्दशीयुक्ता त्रयोदश्यपि, तथा द्वितीये तवैवानिष्टं, पर्वतिथिव्यतिरिक्ततिथिषु पौषधानङ्गीकारात् । આમાં સંજ્ઞાની વાત નથી, પણ ચતુર્દશીના ક્ષયે તેરશને અપવૃતિથિ કહીને પૂનમે પાક્ષિક કરનારને એમ સૂચવાયું છે કે ક્ષીણાષ્ટમીયુક્તા સપ્તમી એ ચતુષ્પર્ધીની અન્તર્વતિની ખરી કે નહિ ? જો હા, તેા ક્ષીણચતુર્દશીયુક્તા ત્રયેાદશી પણ ચતુષ્પર્ધીની અન્તર્વતિની કેમ નહિ ? અને જો ના, તે તે તને જ અનિષ્ટ છે, કારણ કે–તું પર્વવ્યતિરિક્ત તિથિઓમાં પૌષધ માનતા નથી ! એટલે, આ પાઠથી પણ, પર્વતિથિના ક્ષયે પૂર્વની પર્વતિથિની સંજ્ઞા ઉડાવી દેવાનું અને માત્ર પર્વતિથિની જ સંજ્ઞા કરવાનું સિદ્ધ થતું જ નથી. ઊલટું, સપ્તમી અને ત્રાદશીનું ક્ષીણાષ્ટમીયુક્તતા અને ક્ષીણચતુર્દશીયુક્તતાના કારણે ગૌરવ જ વધારાયું છે.
—આ પાઠ પણ સંબંધ તોડીને જ આપવામાં આવ્યેા છે, એ કારણે ચત્ ના અર્થ કરવામાં નથી આભ્યા અને અષ્ટમીના ક્ષયે સપ્તમીના દિવસે મુખ્યતયા અષ્ટમીના ભ્યપદેશ કરવા રૂપ, એટલે કે–અષ્ટમીને ઉદ્દેશીને કરવાનાં ધર્માચરણામાં અષ્ટમીના વ્યપદેશ કરવા રૂપ પરા
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org