________________
...લવાદી ચર્ચોમાં આ૦ શ્રી સાગરાનન્દસૂરિજીએ કરેલું સ્વપક્ષનું સ્થાપન ]
૯
• પક્ષી કરવાનું જણાવે છે. ટીણાની તેવી વૃદ્ધિ
સામાન્યરીતે નિમિત્તના અભાવ હોય ત
· વખતે તેવી રીતે પક્ષી કરવાના અને એ તેરસ | જેમ નૈમિત્તિક–કાર્યના અભાવ થઇ જાય છે અને નિમિત્તની વૃદ્ધિ હાય તા કાર્યોંની પણ વૃદ્ધિ થાય છે તેવી રીતે અહિં ટીપણામાં પતિથિના ક્ષય અને વૃદ્ધિ આવવાથી આરાધનારૂપ કાર્યોના અભાવ કે અધિકતા ન થાય, માટેજ શાસ્ત્રકારીને પતિથિની વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ છે.
કરવાના ચાલુ વ્યવહારથી ‘ પર્વતિથિ પણ ત્યારેજ ઉદયવાળી વાસ્તવિક ગણાય કે જ્યારે તેની આગળના પર્વને પણ ખાધા ન હોય,' એ વાત સ્પષ્ટ થાય છે.
જો કે આરાધનાની સ્વતંત્ર અધિકતા હાય એ જુદી વાત છે પરંતુ તિથિનિમિત્તક આરાધનાની અધિકતા શાસ્ત્રકારોને ઇષ્ટ ન હોય એ સ્વાભાવિક છે અને તેથી ૪૦શ્રીતત્ત્વાર્થવૃત્તિ વિગેરેમાં પૌષધ માટે નિયમ અનિયમ જણાવવામાં આવ્યા છે.
આવી રીતે ટીપણાની પર્વ કે પર્વોનન્તર પર્વતિથિની હાનિ વૃદ્ધિના પ્રસંગે ઉદયના ઉત્સર્ગ માર્ગ અપાદિત છે. એજ રીતે શાસ્ત્રમાં જણાવાતા ભાગ અને સમાપ્તિના વિષય પણ · માત્ર અન્યગચ્છવાળા ટીપણાની પર્વતિથિની વૃદ્ધિમાં પહેલા દિવસની પૂર્વતિથિને પર્વતિથિ માનવા માગે છે અને ચતુર્દશીના ક્ષયે પૂર્ણિમાએ ચતુર્દશી કરવા માગે છે' તેના પ્રત્યાઘાત તરીકે છે.
સિવાય પર્વતિથિના વ્યવહારને માટે તે ટીપ્પણામાં ક્ષયવૃદ્ધિના પ્રસંગ ન હોય તે ઉદ્દય ઉત્સર્ગમાર્ગ છે, અને ટીપણાની પ કે પર્વોનન્તર પર્વની હાનિવૃદ્ધિ વખતે પૂર્વ કે પૂતર અ૫તિથિની ક્ષય—વૃદ્ધિ કરવી, તે ઉત્સર્ગ કરતાં પહેલાં પ્રવર્ત્તવાવાળા એવા અપવાદમાર્ગ છે. એટલે ઉદયના નામે ટીપ્પણાની પૂર્વ કે પૂર્વીનન્તર પતિથિની હાનિ વૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપ†તિથિની હાનિ–વૃદ્ધિના વ્યવહાર અબાધિત છે. અને તેને ઉદયભાગ કે સમાપ્તિનું પણ વિધાન માધક થઈ શકતું નથી.
|
આ પ્રધાષ તિથિ પ્રકરણમાં હાવાથી તિથિના વિધાયક અને નિયામક છે, અને તેથી ટીપ્પણામાં જ્યારે પર્વતિથિના ક્ષય હોય ત્યારે તે પ્રઘાષથી તે પર્વતિથિપણે પહેલાંની તિથિ કરવી એમ કહીને અપ્રાપ્ત પર્વતિથિનું વિધાન કરવાવડે એ પાઠ વિધાયક થાય છે.
શ્રીજૈનશાસનમાં સાધુને માટે અષ્ટમીઆદિ તિથિ અને શ્રાવકા માટે ચતુષ્પર્ધી ( આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા)ની તિથિએ ક્રૂરજીઆતપણે ઉપવાસ અને પૌષધાદિકથી આરાધવાની છે. એટલે તેને તિથિએ આરાધનાનું નિમિત્ત છે અને તે તે તિથિએ પણ નિયમિત આરાધનીય છે. તેથી જ શાસ્રકાશને તે પતિથિઓના ક્ષય તેમજ વૃદ્ધિ એ અનેમાંથી એકેય અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત કે પ્રાયશ્ચિત્તમાં ક્ષપ્રાયશ્ચિત્તની માફક કરવા ચાગ્ય જણાયા નહિં. /
,
Jain Education International
ઉપરની હકીકતથી જ્યારે પર્વની સંખ્યા ન્યૂન કે અધિક કરવી ઇષ્ટ નથી ત્યારે ટીપ્પણામાં આવતી તેની હાનિ કે વૃદ્ધિને અંગે થતી ન્યુનાધિકતા વખતે શાસ્ત્રકારોએ વ્યવસ્થા કરવી જ જોઇએ, અને તેજ વ્યવસ્થા માટે ર્ચે પૂર્વાતિષિ શાર્યાં, વૃદ્ધો વાર્યાં તોત્તત્ત એવા શ્રીઉમાસ્વાતિ વાચકજીના પ્રઘાષ જાહેર થયેલા છે.
અને તેવી જ રીતે ટીપ્પણામાં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ટીપ્પણાની અપેક્ષાએ બંને દિવસ તિથિપણું આવવાથી પ્રદ્યાષના બીજા પાદરૂપ ખીન્ને પાઠ, નિયમ કરીને જણાવે છે કે-૫તિથિપણે ઉત્તરની તિથિજ કરવી કે લેવી, અર્થાત્ ટીપ્પણાની અપેક્ષાએ ઉભયમાંજ રહેતું અષ્ટમી દિ પતિથિપણું હતું તેને વૃદ્ધી થાય તયોત્તાના વાકયથી જ નિયમિત કરીને એ પ્રદેાષથી પહેલી તિથિમાંથી અષ્ટમી આદિપણું કાઢી નાખ્યું અને ટીપ્પણાની બીજી તિથિમાં જ પર્વતિથિપણું રાખ્યું,
For Personal & Private Use Only
www.jainelibrary.org