________________
છે
.
-
-
ક સમ...Sણ ક ' જેઓશ્રી સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્રના બોઢા નગરમાં છે જન્મી બાલબ્રહાચારી રહી, સંયમના પુનિત પણે છે
પ્રયાણ કરી, વિશ્વવિખ્યાત પ. પૂ. શાસનસમ્રાટ
પરમ ગુરુદેવના શિષ્યરત્ન-પટ્ટાલકાર બની, સમર્થ 1 વિદ્ધછિરોમણિ, અદ્વિતીય વ્યાખ્યાનસુધાવર્ષા થઈ, ના
સવિધિ ૪૫ આગમ પગારાધનાપૂર્વક ક્રમશ: પ્રવર્તકગણિ, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્યપદ તથા વ્યાકરણ વાચસ્પતિ, શાવિશારદ, કવિરત્ન પવી પૂ૦ શાસન સમ્રાટુ પરમગુરુદેવના વરદ હસ્તે પામી, સાધિક સાત લાખ લેક પ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્ય સર્જી શાસનની અનુપમ પ્રભાવના કરવા પૂર્વક પ્રાંત સમાધિ સહિત પંડિતમારણે કાળધર્મ પામી સ્વર્ગે સીધાવ્યા છે.
જેઓશ્રી વિશ્વમાં સ્વરચિત સંસ્કૃત સાહિત્ય અને સમર્થ વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર મૂકતા ગયા છે. જેઓશ્રીના ચિરસ્મરણીય અમરકીર્તિ સર્વવ્યાપી બની છે અને જેઓશ્રીનું શુભ નામ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ છે, - એવા શ્રી જૈનશાસનના મહાન જ્ઞાનતિધર સાહિત્યસમ્રા પરમ પૂજ્ય પરમપકારી ગુરુદેવ
" આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીના કરકમલમાં સાદર સબહુમાને હાર્દિક શ્રદ્ધાંજલિ પૂર્વક છે. પ્રસ્તુત એ તીર્થયાત્રાસંઘની મહતા” ગ્રંથ સમર્પણ
ભવદીય પ્રશિષ્ય, વિજયસુશીલસૂરિ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org