________________
[ ૪૩ ] जिणदंसणे अणंजलि, जिणंमि दिğमि अ अपूआ । [નંતિ રિદ્ધિમિ ત્ર અજૂબા, વૃત્તિવાયાન્તર ]
अहवा अणिकुसुमाइ- पूअणं तह अणावरपवित्ती । जिणपाडणी अनिवारण, चेइअदव्वंस्सु वेक्खणमो
सइ सामत्थि उवाणह, पुव्वं चिदणाइपढणं च । जिणभवणाइठिआणं, चालीसासायणा एए
Jain Education International
॥ ૧ |
॥ ૬ ॥
// છ ||
| સભ્યોધરળ, ગાથા ૨૪૮-૨૫૪ ]
(૧) પેશાબ કરવા, (૨) આડા કરવા, (૩) દારૂ વગેરે પીણાં પીવાં, (૪) પાણી પીવું, (૫) ભાજન કરવું, (૬) શયન કરવુ–સૂવુ, (૭) મૈથુન કરવુ, (૮) તબેલ ખાવુ', (૯) શૂક કે શ્લેષ્મ ફેકવુ', (૧૦) જુગાર ખેલા, (૧૧) શરીર કે વસ્ત્ર વગેરેમાંથી જૂએ વગેરે વીજીવી, (૧૨) વિકથાઓ કરવી, (૧૩) પગ સાથે કેડ ખાંધીને કે પલાંઠી વાળીને બેસવુ', (૧૪) લાંખા કે પહેાળા પગ કરીને બેસવું. (૧૫) પરસ્પર વિવાદ-કલહ કરવા, (૧૬) મશ્કરી કરવી, (૧૭) મત્સર કરવા, (૧૮) મદિરનાં સિહાસન, પાટ કે પાટલા વગેરે પાતાના અ'ગત કાર્યમાં વાપરવાં, (૧૯) મસ્તકના કેશ-વાળ એાળવા વગેરે વડે શરીરની શાભા કરવી, (૨૦) છત્ર ધારણ કરવું' કે છત્રી ધારણ કરવી, (૨૧) હાથમાં ખડ્ગ વગેરે હથીયાર રાખવાં, (૨૨) મસ્તક પર મુગટ પહેરી રાખવા, (૨૩) પાતાને ચામર વિઆવવાં (૨૪) દેદાર--દેવાદારને જિનમંદિરશ્માંથી પકડવા કે ત્યાં
For Personal & Private Use Only
www.jainelibrary.org