________________
| ૨૫ ]
આ રીતે તારક દેવા શ્રી તીર્થંકર પરમાત્માએ અને ગણધર ભગવાના પણ તીથ યાત્રાના અનુપમ મહાન પ્રભાવ જાણીને ‘તી'ના આલંબનથી સ્વ-પરના ઉપકાર કરે છે. સ'સારસાગરથી પાર ઉતારનાર એ. તીથનોકાના અતિ તીય નાવિક પૂજ્ય શ્રી તીથ કર ભગવતા છે.
અનંત ઉપકારી એવા શ્રી તીર્થંકર ભગવતા અને ગણધર મહારાજાએ આદિ પણ જયારે એવા સ્થાવર તીથે'માં પધાર્યા છે તે આપણે પણ એવા મહાન પ્રાભાવિક તીર્થીની વિધિપૂર્વક યાત્રા અવશ્ય કરવી જ જોઈએ.
(૧૬) તીર્થં યાત્રામાં વાહનાદિના ઉપયોગથી તેના ફળમાં ન્યૂનતા.
તીથ યાત્રામાં યાત્રિકાએ બેસવા માટે કોઇપણ વાહનના ઉપયાગ કરવાન જોઇએ. પગમાં જોડા-પગરખાં પણ પહે રવા ન જોઈએ તેમ જ અન્યની કોઈપણ વસ્તુ વિના પૂછે ગ્રહણ કરવી ન જોઇએ અર્થાત્ ચારી કરવી ન જોઈએ.
તીર્થયાત્રામાં આ બધુ કરવાથી તી કેટલી બધી ન્યૂનતા-ઉણપ આવે છે તે લાક પરથી સમજાશે.
“ ચાનમર્ષ ઇન્તિ, તુરીયાંશમુવાનહો । तृतीयं केशवपनं, सर्व हन्ति प्रतिग्रहः ॥ १ ॥
??
—તી યાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થઇ શકે છે તેના
Jain Education International
યાત્રાના ફળમાં નીચેના લૌકિક
For Personal & Private Use Only
www.jainelibrary.org