________________
[ ૨૩૪ ]
તરફથી પંચકલ્યાણકની પૂજા પ્રભાવના યુક્ત ભણાવવામાં આવી.
અષાઢ શુદ છઠના દિવસે સવારે શુમ મુહૂર્ત વગીય ૫૦ પુ૰ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી ગુરુ મહારાજશ્રીની જયપુરથી આવેલ મનેહર મૂર્ત્તિને ગામમાં એન્ડ યુક્ત શ્રીધના અનેરા ઉત્સાહ પૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યા. એ સમયે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના મંદિરમાં શા॰ પુખરાજજી તથા શા સુરજમલજીના શરીરમાં ભૈરવજી આવ્યા અને માલ્યા ક્રુ
• જિનમ'દિરમાં થતી આશાતના દૂર કરે. ગુરુમ'દિરની પ્રતિષ્ઠા કરાવા. ગામની ઉન્નતિ થશે,' ઇત્યાદિ ત્યારબાદ ગુરુ મૂર્તિ ક્રિયાભવનમાં પ્રવેશ કરાવ્યા બાદ પુનઃ શાં॰ પુખરાજજીના શરીરમાં આવતાં પૂર્વની જેમ ઉદ્ઘાષણા કરી.
આથી ચતુર્વિધ સ'ધને અતીવ આનંદ થયો. પ્રભાવના કરવામાં આવી.
પૂ॰ આ મ॰ શ્રીને એન્ડ યુક્ત પ્રત્યેક ઘેર પગલાં કરવાં જવું પડ્યું.
મારે શા ભભુતમલજી અમીચંદજી તરફથી શ્રી નવપદજી મહારાજની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
સાતમના દિવસે સવારે વિરામી થઇને અપેારે મી સ્ટેશન પધાર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org