________________
[૨૩૧:] આ પ્રસંગે પૂ. આ. શ્રીમદ્દ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ૦ શ્રીના સમુદાયના પૂ૦ મુઇ શ્રી કૈલાસપ્રભ વિ૦ મળ, મુત્ર શ્રી ધુરંધરવિજયજી મ., પૂ. મુત્ર શ્રી મતિષેણવિ. મ૦ તથા ૧૦ મુ. શ્રી જયંતભદ્રવિજયજી મ. આદિ પણ આવેલ.
બપોરે પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી. તથા સાધર્મિક વાત્સલ્ય કરવામાં આવ્યું.
આ રીતે લુણાવામાં ત્રણ દીક્ષા અને એક વડીઢીક્ષાને શુભ પ્રસંગ યાદગાર બને.
ચૌદશે વાલી અને પુનમે ઘણી થઈ ખીમેલ પધાર્યા. [[૩૯] ખીએલમાં ૧૫ દિવસને મહત્સવ,
દીક્ષા તથા પ્રતિષ્ઠા પ. પૂ. આ૦ મ૦ શ્રીની શુભ નિશ્રામાં ખીમેલમાં શ્રી સંઘ તરફથી શરુ કરાએલ ૧૫ દિવસને મહત્સવ સુંદર ઉજવાશે.
તેમાં જુદા જુદા સગૃહ તરફથી પ્રભાવના સહિત પૂજાએ ભણાવવામાં આવી.
જેઠ (આષાઢ) વદ બીજને દિવસે અહં અભિષેક પૂજન શા. રૂપચંદજી વાલચંદજી તરફથી ભણાવવામાં આવ્યું,
ચોથના દિવસે શ્રી સિદ્ધચકમહાપૂજન શાહ વાલચંદજી પ્રતાપચંદજી તરફથી ભણાવવામાં આવ્યું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org