________________
[૨૨૯ ] તથા બીજે શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું.
ચેથને દિવસે સવારે પૂ આ શ્રીમદ વિજય મંગલપ્રભસૂરીશ્વરજી મના સમુદાયના પૂ. સાધ્વી શ્રી લક્ષિ તપ્રજ્ઞાશ્રીજીની તથા પૂત્ર સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજીની વડી દીક્ષા વિધિપૂર્વક કરવામાં આવી. બપોરે પીસ્તાલીસ આગમની પૂજા ભણાવ્યા બાદ રથ-ઈન્દ્રધ્વજ-હાથી-ઘડામેટર-બેન્ડ યુક્ત જલયાત્રાને ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યું.
જેઠ સુદ પાંચમને દિવસે વિધિપૂર્વક શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું.
શાસનપ્રભાવ પૂર્વક એ મહત્સવ સુંદર ઉજવાયે.
સાતમે જાકડા, આઠમે ફાલના થઈ દશમે ખીમેલમાં પ્રવેશ કરતાં શ્રીસંઘે બેન્કયુક્ત ભાવભીનું ભવ્ય સ્વાગત કર્યું, અનેક ગહુલીઓ થઈ. વ્યાખ્યાન બાદ શ્રીસંઘ તરફથી પ્રભા વના કરવામાં આવી. એ જ દિવસે પૂ. આ. મ. શ્રીની શસ નિશ્રામાં શ્રીસંઘ તરફથી ૧૫ દિવસને મહત્સવ શરુ કરવામાં આવ્યું. કુંભસ્થાપના વિધિપૂર્વક કરવામાં આવી.
સાંજે વિહાર કરી ધણી પધારતાં શ્રી સંઘ સામૈયું કર્યું. વ્યાખ્યાન બાદ પ્રભાવના થઈ. અગીયારસે વાલી પધારતાં શ્રીસંઘે સ્વાગત કર્યું. પૂ. આ૦ મ૦ શ્રીના મંગલાચરણ બાદ પૂ. બાલમુનિશ્રી જિનેત્તમવિયજીએ વ્યાખ્યાન આપ્યું. [૩૮] લુણાવામાં પ્રવેશ તથાદીક્ષા મહોત્સવ- જેઠ સુદ બારસના દિવસે વાલીથી વિહાર કરી સેસલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org