________________
[ ૨૧૯ ]
વાતા, મીસ'ધ તરફથી પાલખી-એન્ડ-મેટર યુક્ત ભવ્ય વર ઘેાડા કાઢવામાં આવેલ. વઘેાડામાં ત્યાંના ઢાકાર સુમેરસિંહજી આદિ પણ પધારેલ મનરુપરામ મારું કુંભારે ૭૧ અણુ ઘીની ઉછામણી માલી આરતી તથા મંગલદ્દીવા ઉતારેલ.
આ પ્રસગે ગુજરાતથી પધારેલ શાસનસમ્રીના સમુદાયના પૂ॰ સા॰ શ્રી રવીન્દુપ્રભાશ્રીજી, પૂર્વ સા॰ શ્રી રત્નમાલાશ્રીજી પૂ॰ સા॰ શ્રી પીયુષપુર્ણાશ્રીજી તથા પૂર્વ સા શ્રી કલ્પપૂર્ણાશ્રીજી આદિ ઠાણા ચાર સ્વર્ગીય પૂ॰ ગુરુદેવના સમાધિમંદિરમાં ભાવવાહી વિરહ ગીત ગાયા બાદ, પૂર્વ મ॰ શ્રીએ મ'ગલ પ્રવચનપૂર્વક પૂ॰ ગુરુદેવના આદર્શ જીવ નનુ સક્ષિપ્તવર્ણન કરેલ. મારે પૂજા તથા પ્રભાવના થયેલ.
[૩૪] રાનીસ્ટેશનમાં શ્રી સિદ્ગુચક્ર મહાપૂજન અને અષ્ટાફ્રિકા-મહાત્સવ
૫૦ પૂર્વ આ॰ શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ સા ની પુણ્ય નિશ્રામાં શ્રી સંઘ તરફથી ચૈત્ર શુદ છઠથી અષ્ટાલિકા-મહેસ્રવ પ્રારંભ થયેલ, પ્રતિદિન પૂ૦ ૦ મ૦ ની શ્રી સિદ્ધચક્ર માહાત્મ્ય યુક્ત શ્રીપાલ ચરિત્ર-વાણીના સુંદર લાભ શ્રીસ થે લીધા.
શુદ્ઘ નામના ચતુર્વિધ સંઘ સહિત પૂ॰ આ મ॰ શ્રી સુસ્વાગત' વકાણા તીથ દશનાર્થે પધારતાં અને આ બાજુથી પૂ આ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ આદિ પૃષારતાં તથા કલકત્તાથી શ્રી સિદ્ધાચલજીના છ'રી પાળતા સુધ સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org