________________
[ ૨૧૪ ]
પૂજા ભણાવ્યા બાદ શ્રીસ'ધ તથી પાલખી ઍન્ડ સહિત પ્રભુના વઘાડા કાઢવામાં આવ્યો.
નામના દિવસે પણ પૂર્વ ગણી શ્રી મને હરવિજયજી મ॰નું વ્યાખ્યાન થયું. અપેારે શા॰ દેવીરાજજી લેલાલજી તરફથી પૂજા પ્રભાવના સહિત ભણાવવામાં આવી.
દશમના દિવસે કેલવાડા પધારતાં શ્રીસ`ઘે એન્ડ યુક્ત સ્વાગત કર્યું. અનેક ગહુંતીએ થઇ. પૂ॰ આ મ॰ શ્રીનું મંગલાચરણ ઉપાશ્રયમાં થયા બાદ ૫૦ ગણી શ્રી મનેાહર વિ॰ મનું વ્યાખ્યાન સ્કુલમાં થયું. બપોરે અતરાય કમની પૂજા પ્રભાવના યુક્ત શા॰ રાજમલજી કાવડીયા તરફથી ભણાવવામાં આવી.
અગીયારસના દિવસે સવારે તલાકી દશનાર્થે પધારતાં શ્રીસ ́થે સ્વાગત કર્યું. જિનમંદિરે હન કર્યા બાદ શ્રીસ'ધને વ્યાખ્યાનના લાભ આપી પુ૦ ૦ મ૦ શ્રી આદિ પાછા કેલવાડા પધાર્યા. પાલીતાણામાં શાસ્ત્રવિશારદ-કવિરત્ન-શાસ્ત્રન પ્રભાવક ૫૦ પૂર્વ આા૦ શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ સા॰ કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં દેવવદન કરવામાં આવ્યું. તે નિમિત્તે મારે શા॰ મૂળચટ્ટજી છગનલાલજી કાવડીયા તરફથી પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી.
પાષ શુદ ૧૩ના દિવસે કેલવાડાથી કુંભલગઢ પચાયું. રીકેડ-મજરા કેલવાડાના આવેલ જૈનભાઇ-બહેનેાને શજ મહેલના વિભાગમાં પૂ૦ ૦ મ॰ શ્રીના પ્રાભાવિક પ્રવચનની સુંદર લાભ મળ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org