________________
[ ૨૦૮ ] બપોરે ચતુર્વિધ સંઘ સીયાર દશનાથે ગયા. ત્યાં પૂજા ભણાવવામાં આવી.
ગણિ-પંન્યાસપદ પ્રદાન મહત્સવ૫૦ ૫૦ આ૦ મ૦ ની શુભનિશ્રામાં કાર્તિક (માગશર) વદ બીજના શ્રી અજિતનાથ ધર્મશાળામાં ગણિ-પંન્યાસ પદ પ્રદાન નિમિતે ૧૦ દિવસને મહત્સવ શ્રી તરફથી શરૂ કરવામાં આવ્યું. છઠના દિવસે એજ ધર્મશાળામાં પૂર આ શ્રીના વરદ હસ્તે પૂ. મુનિરાજ શ્રી વિકાસ વિજયજી મ૦ તથા પૂ. મુનિરાજ શ્રી મનેહરવિજયજી મને ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. બપોરે પુના-ખડકીવાળા શાક પુનમચંદજી કેશરીમલજી તરફથી નન્દાવર્ત પૂજન ભણાવવામાં આવ્યું. તથા અગિયારસના દિવસે પૂ૦ ગણિ શ્રી વિકાસ વિજયજી મ. ને પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. તેમજ શ્રી સંધ તરફથી શાતિનાવ ભણાવવામાં આવ્યું. હાથીપળની ધર્મશાળામાં પ્રતિષ્ઠા મહોત્સવ
૫૦ ૫૦ આ૦ મા શ્રીની પુણ્યનિશ્રામાં શ્રી જૈન હાથી પિળની ધર્મશાળામાં નૂતન જૈનમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે વદ તેરસથી દશ દિવસને મહત્યવ શ્રીસંધ તરફથી શરૂ કરવામાં આવ્યું. માગશર સુદ પાંચમના દિવસે મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી તથા બને શ્રી પાર્શ્વનાથ જિનબિ. આદિની પ્રતિષ્ઠા પૂ આ મ૦ શ્રીના વરદ હસ્તે શાસન પ્રભાવના પૂર્વક ઠાઠથી થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org