________________
[૧૯૫] બહારના ભાગમાં પધારી શ્વેતામ્બર અને દિગમ્બર ભાઈઓને શાન્તિ જાળવવા માટે દશ મિનિટ ઉપદેશ આપી ધર્મશાળાએ પધાર્યા. આ પ્રસંગે આવેલ પાંચસે ઉપરાંત દિગમ્બર ભાઈઓ તરફથી થતી અશાન્તિના કારણે ૫૦ આ૦ મા શ્રીની આજ્ઞા નુસાર સૂરલ સંઘ વિજય મુહૂર્ત નીચે ઉતરી ચેનપુરા પહોંચી ગ. માત્ર શાહ અમરચંદભાઈ ટેકપૂર્વક ઉપર રહ્યા. ચેન પુરામાં પુજા ભણાવવામાં આવી અને સાધર્મિવાત્સલ્ય કરવામાં આવ્યું.
સાંજના ૫૦ આ મઠ શ્રી પાસે મેજીસ્ટ્રેટ શ્રી કનૈયાલાલજી જૈન દિગમ્બર તથા પિલીસ સુપ્રીટેન્ડેન્ટ આવીને વિનતિ કરી -“આપ સવારે સંઘ સહિત ઉપર પધારે અને આપશ્રીની વિધિપૂર્વક યાત્રા કરે
પિોલીસને પાકે બંદોબસ્ત રહેશે. અશાંતિ થશે નહીં.'
પૂ આ મ૦ શ્રીએ હા પાડતાં મેજીસ્ટ્રેટ અને એસ. પી, ને આનંદ થયે. સંઘવાળાઓને પણ આનંદ થયે.
દર્શન, પૂજા અને સંઘમાળાફાગણ સુદ પાંચમને દિવસે સવારે ૧૦ આ૦ મ૦ શ્રી થતુર્વિધ સંઘહિત બેન્ડવાજા સાથે પુનઃ શ્રી ચંબલેશ્વર તીર્થયાત્રા કરવા ઉપર પધાર્યા. પિલીસને વ્યવસ્થિત બંદબસ્ત હેવાથી આજે શ્રીસંઘને અનેરો ઉત્સાહ હતું. શ્રી ચંપલેશ્વર પાર્શ્વનાથ ભગવાનનાં ૫૦ આ મ૦ શ્રી આદિએ ચતુર્વિધ સંઘ સાથે દર્શન કર્યા બાદ ચિત્યવંદન કરતા હતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org