________________
[ rs ]
નાથ આદિ જિનબિમ્બાની પ્રતિષ્ઠા શ્રીમધના અનેરા ઉત્સાહ સાથે અને બેન્ડના મધુરનાદે પુજ્યપાદ આચાય ધ્રુવે કરી. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન સુરત રહેતા દાઢાવાળા શા પાનાચંદભાઇએ બિરાજમાન કર્યાં. વિજયમુહૂર્ત શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. સાધર્મિકવાત્સલ્ય થયું.
દ્વારાદ્ઘાટન તથા જાહેર વ્યાખ્યાન ચૌદશના દિવસે સવારે પૂ॰ આ॰ મ૦ શ્રીની શુભનિશ્રામાં દાઢાવાળા શા॰ પાનાચંદભાઇએ બેન્ડના મધુરનાદે જિનમ'દિ રનું દ્રારાદ્ઘાટન કર્યું. અપેારે બેન્ડવાજા સાથે પૂ॰ આ મ૦ મી સ્કુલમાં પધાર્યાં. સ્કુલ તરફથી સ્વાગત કરવામાં આવ્યું.
ત્યાં પૂં આ મ॰ શ્રીનું જાહેર પ્રવચન થયા બાદ વક્તા ૦ સુ॰ શ્રી શ્રમણકવિજયજી મ॰ અને પૂ॰ બાલમુનિ શ્રી જિાત્તમવિજયજી મ૦ નું પણ વ્યાખ્યાન થયું. સૂતે આનદ થયા, ડેડમાસ્તરે પૂર્વ આ॰ મ॰ શ્રી આદિના આભાર માન્યા.
[૨૭] કેકડી તરફ વિહાર–
પુનઃમની સ્થિરતા કરી પૂ॰ આમશ્રીએ કૈકડી તરફ વિહાર કર્યાં.
ફાગણ (મહા) વદ એકમે લાંબા પધારતાં શ્રીદે દેશી બૅન્ડથી પૂ॰ આ મ॰ શ્રીનું સામૈયું કર્યું. તથા સઘને ૧૦ આ॰ મ॰ શ્રીના વ્યાખ્યાનના લાભ મળ્યો.
બીજને દિવસે ગુલાબપુરા પધારી અને જિનમ'રાદિનાં દર્શન કરી તથા શ્રીસ'ધને વ્યાખ્યાન સ`ભળાવી વિજયનગર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org