________________
[ ૧૮૨ ]
વાસ શ્રી સંઘના અત્યંત માગ્રહથી લકડવાસ પધાર્યા. પૂ સા॰ વિમલાશ્રીજી માદિ પણ પધાર્યા. શ્રી 'ધ તરફથી' છાએલ આમન્ત્રણ પત્રિકાનુસાર એજ દિવસે મૂળનાયક શ્રી શાન્તિનાથાદિ જિનબિમ્બનું ઉત્થાપન કરવામાં આવ્યુ. મહાત્સવના પ્રાર'સ થયે. 'ભસ્થાપનાદિ અને નવગ્રહાર્ત્તિ પૂજન પણ એજ દિવસે કરવામાં આવેલ. પૂજા-પ્રભાવના- માંગી પ્રતિદિન રહ્યાં.
નામના દિવસે જલયાત્રાના વરઘેાડે કાઢવામાં આવ્યેશ, માગશર શુદ દશમના દિવસે શ્રી સંધના અનેરા ઉત્સાહ સાથે અને બેન્ડના મધુર નાદે પૂ॰ આ મ॰ શ્રીની પુણ્યનિશ્રામાં મૂળનાયક શ્રી શાન્તિનાથાદિ જિનબિમ્બાની તથા યક્ષ-યક્ષિ ણીની પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાન લકડવાસનિવાસી શા॰ રતનલાલજી ` કનૈયાલાલજીએ આદેશ લઈ બિરાજમાન કર્યો', અન્ય જિનબિ બાદિ અન્યાએ બિરાજમાન કર્યાં. ધજા ઉદયપુરનિવાસી શા ગેાકુળચંદજી રાજનગરવાલાએ આદેશ લઈ ચઢાવી. અપેારે શાન્તિનાત્ર મા વવામાં આવ્યું' સાધર્મિકવાત્સલ્ય થયુ. આ પ્રસ`ગે ઉદયપુરથી સેકડા ભાઇ હેનેા આવેલ. દશ હજાર ઉપરાંત આવક થતાં શ્રી સઘમાં અત્યંત આનંદ થયા.
શાસનપ્રભાવના પૂર્ણાંક થયેલ પ્રતિષ્ઠાની સવે એ અનુ મેદના કરી.
માગશર શુક્ર ખારસે પૂ૦ ૦ મ૦ આદિ ઉદયપુર પધાર્યાં. પેાષ (માગશર) વદ એકમને દિવસે શા॰ ડુંગરસિંહજી નાણાવટી તરફથી પ્રભાવના સહિત પૂજા ભણાવવામાં આવી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org