________________
the ] (૧૮) વાડીજીના મંદિરમાં પૂજા, દેવલીમાં તથા
ચૌગાનજીમાં ગુમંદિરનું ખાતમુહુર્તકાર્તિક સુદ દશમને દિવસે વાડીજીના મંદિરમાં પંચકલ્યાણકની પૂજા પ્રભાવના સાથે વકીલ ગણેશમલજી પુજાવત તરફથી ભણાવવામાં આવી.
એજ દિવસે દેવાલીમાં ગુરુમદિરનું ખાતમુહૂર્ત તથા ચૌગાનજી મંદિરના બહારના વિભાગમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. (૧૯) ચાતુર્માસ પરાવર્તન તથા સીસારમાં પૂજા
પટ્ટદર્શનાદિકાર્તિક સુદ પુનમને દિવસે સવારે ૫૦ પૂ. આચાર્ય મ૦ શ્રી તથા પૂપંન્યાસ શ્રી વિનોદવિજયજી મ. આદિ છ ઠાણાનું અને પૂ૦ સાધ્વીશ્રી વિમલશ્રીજી આદિ બાદ ઠાણાનું ચાતુમય પરાવર્તન બેન્ડ સાથે શાક ભંવરલાલજી યુડિયાને ત્યાં કરવામાં આવ્યું.
દિગમ્બર વ્યાખ્યાન હેલમાં પૂ૦ આ૦ મ૦ શ્રીનું સુંદર પ્રવચન થયું. શાક ભંવરલાલજી મારડીયાએ કુટુમ્બ સહિત જ્ઞાન પૂજન કરવા પૂર્વક વાસક્ષેપ નંખાવ્યું. પ્રાંતે લાડવાની પ્રભાવના કરી.
બરે આ૦ મ શ્રી ચતુર્વિધ સંઘ સાથે સીસાર - પધાર્યા. ત્યાં જિનમંદિરનાં દર્શન તથા શ્રી સિદ્ધગિરિજી પટ્ટના દર્શનાદિ કર્યા, શાહ ગીરધારીસિંહજી કેરી તરફથી ત્યાં પૂજા ભણાવવામાં આવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org