________________
એ દિવસે સર્વ સાધુ મહારાજાઓને તથા સર્વ સાધ્વી મહારાજાઓને આયંબિલ હેવા ઉપરાંત શ્રી સંઘમાં પણ ૧૦૦ ઉપરાંત આયંબિલની તપશ્ચર્યા થયેલ દશાદિકા મહોત્સવનો પ્રારંભ
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તરફથી આમંત્રણ પત્રિકા કાઢવા પૂર્વક શ્રી અજિતનાથ જૈન ધર્મશાલામાં આજથી જ દશાહ્નિકા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યું. બપોરે પૂજા-પ્રભાવના-ગી તથા રાતના ભાવના રહી.
પ્રતિદિન શ્રી સંધ વ્યાખ્યાનમાં, પૂજામાં અને ભાવનામાં સારી રીતે લાભ લેવા લાગે. વન્દ્રનાથે
અષાઢ સુદ પાંચમને દિવસે રાજસ્થાનના માજી મીની. સ્ટર અમરતલાલ યાદવ શ્રી સંઘના આગેવાન શાહ મનહરલાલજી ચતુર સાથે પૂ. આ મઠ શ્રી પાસે વન્દ્રનાથે આવ્યા. વન્દન બાદ મંગલિક શ્રવણ કર્યું અને વાસક્ષેપ નંખાવ્યું. ત્યારબાદ પૂ આ મઠ શ્રીની સાથે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી અત્યંત આનંદ વ્યક્ત કર્યો. [૨] બાલમુનિની વડીઠીક્ષા અને શાન્તિસ્નાત્ર
અષાઢ સુદ દશમને દિવસે પૂર આ મઠ શ્રીની શુભ નિશ્રામાં પૂ૦ બાલમુનિ શ્રી જિનેત્તમવિજયજી મ.ની વડોદક્ષા નાણુ સમક્ષ વિધિપૂર્વક શ્રી સંધના અનેરા ઉત્સાહ સાથે શ્રી અજિતનાથ જૈન ધર્મશાળામાં કરવામાં આવી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org