________________
[ ૧૪ ]
ઢાળ
( ગિઆ રે ગુરુ તુમ તજ઼ા-એ દેશીમાં. ) શ્રી તીથપદ પૂજે ગુણીજન, જેહથી તરિકે તે તીથ રે; અહિ'ત ગણધર નિયમા તીરથ, ચવિદ્ધ સંઘ મહા તીરથ ૨. શ્રી તીરથપ૪૦ ૧ લૌકિક અડસઠ તી'ને જિયે, લેાકેાત્તરને ભજીયે રે; લેાકેાત્તર દ્રવ્યભાવ એ ભેદ્દે, સ્થાવર જગમ જજિયે રે,
શ્રી તીર્થપ૪૦ ૨
પુંડરીકાક્રિક પાંચ તીરથ, ચૈત્યના પાંચ થાવર તીરથ એહું ભણીજે, તીથ યાત્રા
શ્રી તીર્થપ૪૦ ૩
વિહરમાન વીશ જંગમ તીરથ, બે કોડી કેવળી સાથ રે; વિચર'તા દુઃખ દેહગ ટાળે,
જંગમ
તીરથ નાથ રે, શ્રી તીથપ૪૦ ૪
પ્રકાર રે; મનેાહાર ૨,
સંધ ચતુર્વિધ જંગમ તીરથ, શાસનને શે।ભાવે રે; અડતાલીશ ગુણે ગુણવતા, તીથ'પત્તિ નમે ભાવે રે, શ્રી તીરથપદ પ તીરથપદ ધ્યાવે ગુણ ગાવા, પ'ચર'ગીયણ મેલાવા ૨; થાળ ભરી ભરી તીથ વધાવા, ગુણ અનત દિલ લાવા રે, શ્રી તીરથપદ મેરુપ્રભુ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે, વિજય સૌભાગ્યલક્ષ્મીસૂરિ સ'પદ, પરમ મહેાદય પાવે રે,
શ્રી તીર્થપ૪૦ ૭
ઢાળના અથઃ—
હૈ ગુણીજના ! તમે શ્રી તીય પદની પૂજા કરી, જેનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org