SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ On સંઘમાળ વિધાના નંદીસૂત્ર સભ્યત્વ આલાવો પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! તુમ્હ અરૂં, સિમ્યક્ત સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી, નદીકરાયણી, વાસનિક્ષેપ કરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્રસંભલાવણી કાઉસ્સગ્ન કરાવો. (ગુરૂ-કરેહ.) “ઈચ્છે' ખમા દઈ ઇચ્છકારિ ભગવન્!તુમ્હ અહં સિમ્યક્ત સામાયિક આરોવાવણી] તીર્થમાલા આરોવાવણી, નંદીકરાયણી, Pos વાસનિક્ષેપકરાવણી, દેવવંદાવણી, નંદીસૂત્ર સંભલાવણી કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્વ કહી ગુરૂ શિષ્ય બન્ને જણે એક લોગસ્સનો કાઉસ્સગ્ન (સાગરવરગંભીરા સુધી)નો કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. પછી ખમા દઇ ઇચ્છકારિ ભગવન્! પસાય કરી | નંદીસૂત્ર સંભલાવોજી. (ગુરૂ-સાંભલો.) “ઈચ્છે'. ગુરૂ આદેશ માંગી ત્રણ નવકારરૂપ નંદી સંભળાવી તેના મસ્તકે ત્રણવાર વાસક્ષેપ નાંખે, ગુરૂ નિત્યારગપારગા હોહ' કહે ત્યારે શિષ્ય તહત્તિ' કહેવું. પછી ખમા દેઈ ઇચ્છકારિ ભગવન્! પસાય કરી, સમ્યકત્વઆલાપક ઉચ્ચરાવોજી, એમ કહી પછી પૃથક પૃથક નવકારપૂર્વક સમ્યકત્વનો આલાવો ત્રણવાર ઉચરાવીએ યથાअहन्नं भंते तुम्हाणं समीवे, मिच्छत्ताओ पडिक्कामामि, सम्मत्तं उवसंपज्जामि, तंजहा दव्वओ खित्तओ कालओ भावओ, तत्थ दव्वओणं मिच्छत्त कारणाई पच्चक्रवामि सम्मत्तकारणाई उवसंपज्जामि, नो मे कप्पइ अजप्पभिइ अन्नउत्थिए वा अन्नउत्थिअदेवयाणि वा, अन्नउत्थि-अपरिग्गहिआणि वा अरिहंतचेइआणि, वंदित्तए वा, नमंसित्तए वा, पुचि, अणालवित्तएण, आलवित्तए वा, संलवित्तए वा, तेसिं असणं वा, पाणं वा खाइमं वा, साइमं वा, दाउंवा, अणुप्पदाउं वा, खित्तओ णं, इत्थ वा, अन्नत्थ वा कालओ णं जावज्जीवाए, भावओ णं जाव गहेणं न गहिज्जामि, जाव छलेणं न छलिज्जामि जाव संन्निवाएणं नाभिभविज्जामि, जाव अन्नेण वा केण वि रोगायंकाइणा कारणेणं एस परिणामो न परिवडइ ताव मे एयं सम्म दसणंनन्नत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं, देवाभिओगेणं, गुरुनिग्गहेणं, वित्तिकंतारेणं, वोसिरामि. अरिहंतो महद्देवो, जावज्जीवं सुसाहूणो गुरुणो । जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहियं ॥ नित्थारगपारगाहोह, શિષ્ય કહે ‘તહત્તિ'. છેવટે એ ગાથા ત્રણ વાર ઉચ્ચરાવીએ. પછી... Dod DOO DOO DOO DOO Doa Doa સંઘયાત્રા વિધિ 20
SR No.005669
Book TitleSangh Yatra Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy