________________
સંઘયાત્રા
વિધિ
b97
97 10ed Poa
|7| al ma| Poa
Jain Education Intemational
·
૦૯ સંઘ માળ(તીર્થ માળ) પહેરાવવાનું વિધાન ૦
પ્રભુજીને વાજતે ગાજતે લાવી નાણમાં પધરાવવા ગુરુ મ. પ્રભુજીને વાસક્ષેપ કરી દિગ્બધ કરે.(પૃ.નં.૨૩) સમય હોય તો સંઘપતિ (માળા પહેરનાર) જ્ઞાન પૂજન કરી ગુરુમ.નો વાસક્ષેપ કરાવે.”
·
•
• દરેક સંઘપતિ(શ્રાવક તથા શ્રાવિકા) શ્રીફળ તથા અક્ષતની અંજલી ભરી નાણની ચારે બાજુ પ્રભુ સન્મુખ ૧-૧ નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દે. પછી શ્રીફળ તથા અક્ષત પ્રભુજી પાસે (યોગ્ય સ્થાને) મૂકી પોતાનું સ્થાન ગ્રહણ કરે.
વજ્ર પંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા
ૐ પરમેષ્ઠિ નમસ્કાર, સારૂં નવપદાત્મક, । આત્મરક્ષાકર વજ-પંજરાભં સ્મરામ્યહં ||૧|| ૐ નમો અરિહંતાણં, શિરસ્કે શિરસિ સ્થિત, । ૐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપત્રં વરમ્ ॥૨॥ ૐ નમો આયરિયાણં, અંગરક્ષાતિશાયિની, ૐ નમો ઉવજ્ઝાયાણં, આયુધં હસ્તયોર્દઢ ॥૩॥ ૐ નમો લોએ સવ્વસાહૂણં મોચકે પાદયોઃ શુભે, I એસો પંચનમુક્કારો, શિલા વજ્રમયી તલે II૪ સવ્વપાવપ્પણાસણો, વપ્રો વજ્રમયો બહિ:, । મંગલાણં ચ સવ્વેસિં, ખાદિરાંગારખાતિકા || સ્વાહાન્તે ચ પદે જ્ઞેયં, પઢમં હવઇ મંગલં, I વપ્રોપરિ વજ્રમય, પિધાનં દેહરક્ષણે ।।૬।। મહા-પ્રભાવા રક્ષેતં, ક્ષુદ્રોપદ્રવનાશિની, । પરમેષ્ઠિપદોદ્ભૂતા, કથિતા પૂર્વસૂરિભિઃ IIII યશૈવ કુરુતે રક્ષાં, પરમેષ્ઠિપદૈઃ સદા, । તસ્ય ન સ્યાદ્ ભયં વ્યાધિ-રાધિશ્ચાપિ કદાચન IILII
For Personal & Private Use Only
|d°g| |cha Poa
૮ સંઘમાળ 202 પહેરાવવા cha નું Poa વિધાન
Dod
mo
pag
bed
bed
|bd
bad
|b3d
વજ્રપંજર
સ્તોત્ર
()
www.jammelbrary.org