SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિ DOO DOO DOO DOO DOO DOO DOO DOG DOG DOG DOO દાદાને છત્ર-સુવર્ણનો કંઠો, મુગુટો વિગેરે આભૂષણ ચઢાવવાની વિધિ. આભૂષણ Pર્વો ચઢાવવાની શક્ય હોયતો આભૂષણના ૧૮ અભિષેક કરાવવા. (૧) સૌ પ્રથમ સ્નાત્રપૂજા ભણાવવી, સ્નાત્ર પૂજા સમયે તે આભૂષણ પાટલા ઉપર થાળમાં મૂકવા. (૨) પંચામૃત તથા શાંતિકલશના જલને ભેગું કરી તેનાથી આભૂષણ ને શુદ્ધ (અભિષેક) કરવો. (૩) ગુરુ ભગવંત પાસે સૂરિમંત્ર કે વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત વાસક્ષેપ કરાવવો. (૪) ત્યારબાદ સત્તર ભેદી પૂજામાં દશમી આભરણ પૂજા ભણાવવી. ગભારામાંદાદાની પાસે જઈ આભરણ હાથમાં લઇ નીચેનો મંત્ર બોલવો પછી આભરણ દાદાને ચઢાવવું. मुक्तावली- कुंडल-बाहुरक्ष, कोटीर मुख्याभरणावलीनां । प्रभोर्यथास्थान निवेशनेन, पूजामकार्षि दशमी बिडौजा ॥ ॐ ह्रीं श्रीं परमपुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय दिव्यशरीराय देवाधिदेवाय श्रीमते ...... જિનેન્દ્રાય સ્મિન્ નનૂદી મરતક્ષેત્રે ક્ષિTઈ મરતે મધ્યવંદે પુર્નર ટ્રે....... તૈ: ............ની છ'રીપાનિત સંધયાત્રા प्रसंगे रत्नमयं - सुवर्णमयं - रजतमयं मुकुटकंठादि आभरणं समर्पयामि स्वाहा। મંત્ર બોલી થાળી ઘંટ, વિગેરે વગાડવું... અને પ્રભુજીને આભરણ ચઢાવવું... ! Dog Dog De Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog Dog સંઘયાત્રા વિધિ
SR No.005669
Book TitleSangh Yatra Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy