SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થયાત્રા શાંતિ વિધાન પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી શ્રી શાંતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસ્સગ્ન કરી, પારી નમોહતત્વ કહી નીચેની ચોથી થઇ ભણવી. श्रीशान्तिः श्रुतशान्ति: प्रशान्तिको सावशान्तिमुपशान्तिम् । नयतु सदा यस्य पदाः सुशान्तिदा: सन्तुसन्ति जने ॥४॥ પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અન્નત્થ એક નવકારનો કાફ કરી, પારી નમોહત કહી પાંચમી થઈ કહેવી सकलार्थसिद्धिसाधनबीजोपाङ्गा सदा स्फरदुपाङ्गा । भवतादनुपहतमहातमोपहा द्वादशाङ्गी वः ॥५॥ શ્રી શ્રુતદેવતા-આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉ નમો હેત કહી નીચેની છઠ્ઠી થઈ કહેવી. वदवदति न वाग्वादिनि ! भगवति ! कः ? श्रुतसरस्वति । गमेच्छुः । रङ्गत्तरङ्गमतिवरतरणिस्तुभ्यं नम इतीह ॥६॥ શ્રીશાસનદેવતા આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થર એક નવકારનો કાઉ૦ કરી, પારી નમોહતત્વ કહી નીચેની સાતમી થઇ ભણવી. उपसर्गवलयविलयननिरता जिनशासनावनैकरताः । द्रुतमिह समीहितकृते स्युः शासनादेवता भवताम् ।।७।। સમસ્ત વૈયાવચ્ચગરાણું૦ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ એક નવકારનો કાઉ૦ કરી, પારી નમો હેત કહી નીચેની આઠમી થઇ | ભણવી. सङ्केत्र ये गुरुगुणौघनिधे सुवैयावृत्यादिकृत्यकरणैकनिबद्धकक्षाः । ते शान्तये सह भवन्तु सुराः सुरीभिः सदृष्टयो निखिलविघ्नविघातदक्षाः ॥८॥ ત્યાર પછી એક નવકાર પ્રગટ બોલી બેસીને નમુત્થણં જાવાત ખમા જાવંત નમોહંતુ પછી પંચપરમેષ્ઠી સ્તવ કહેવું ओमिति नमो भगवओ, अरिहन्तसिद्धा3यरियउवज्झाय । वरसव्वसाहुमुणिसंघधम्मतिथ्थपवयणस्स ॥१॥ DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOG DOO સંઘયાત્રા વિધિ Jan Education human For Personal Private Use Only www. brary.org
SR No.005669
Book TitleSangh Yatra Vidhi
Original Sutra AuthorN/A
AuthorNaychandrasagar
PublisherPurnanand Prakashan
Publication Year2004
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy