________________
હેતમપ્રભુ!
આપ આનંદ-શ્રાવકનેમિચ્છામિ દુક્કડં દેવા ગયા, હાલિકને પ્રતિબોધકરવા ગયા,
દેવશર્માને બૂઝવવા ગયા.. તેવા કોઈપણ પ્રસંગે પ્રથમ ગણધર,મહાજ્ઞાનીકે પ0 હજાર કેવલીના ગુરુ તરીકેનું આપનું સ્ટેટસ આપને કાંઈનયુંનહીં? અમારાસ્ટેટસમાં કાંઈદમનથી અને, છતાંય ડગલેને પગલે કેટલીયે બાબતોમાં અમારું સ્ટેટસ અમને નડે છે. અમારું આસ્ટેસનું નડતરદૂરથાય તેવી કરુણાકરજો.
'
-
69
- ગમ ગાથા
Jain Education International
For Personal & Private Use Only
Vorary.org