SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ દેતમપ્રભુ! આપના સૌભાગ્યનાં કેટલાં ઓવારણાં લઉં? આપપ્રભુવીરના ચરણો ઝાલ્યા! આપપ્રભુવીરનાં વચનોઝીલ્યાં. આપપ્રભુવીરની કક્ષામાંઝીલ્યા! અને, આપપ્રભુની જીભે-હોઠેમૂલ્યા! દેગૌતમપ્રભુ! વીતરાગસ્તોત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજીએ અન્યોન્યાશ્રયની વાત કરી છે. "પ્રભુભક્તિથી પ્રભુકૃપા. પ્રભુકૃપાથી પ્રભુભક્તિ." આપની પ્રભુભકિતઅો હતી. અને, આપની ઉપર અમોધ પ્રભુકૃપા ઊતરી હતી. અન્યોન્યાશ્રયનો ભેદકોણે કર્યો હતો? 2 આપે કેપ્રભુએ? - ગૌડમ ગાઇ - Vreational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005664
Book TitleGautam Gatha
Original Sutra AuthorN/A
AuthorMuktivallabhvijay
PublisherPragna Prabodh Parivar
Publication Year2011
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy