________________
હેગૌતમપ્રભુ!
વરપ્રભુથી આપએવા તો કેવા ભાવિત અને પ્રભાવિત થઈ ગયા હતા કે, આપનાસમપ્રચરિત્રના અંશ-અંશમાંથી વીર-વીર"નોમીઠો રણકાર ગૂંજ્યા કરે છે!
હૈોંતમપ્રભુ!
ઈન્દ્રભૂતિબ્રાહ્મણની અવસ્થામાં આપને વીરવસમા લાગ્યા. અને,પ્રભુનુંનિર્વાણ થયું ત્યારે આપને વીર વગરવસમું લાગ્યું! વીરવસમા લાગ્યા ત્યારે વીતરાગમળ્યા અને, વીર વગર વસમું લાગ્યું ત્યારે વીતરાગતા મળી.
પ્રભુ!અમને બધું સમુંહોયત્યારેય - કાંઈ નથી મળતું!
* ગૌતુક ગાથા - ational
હ
are national
For Personal & Private Use Only
www.jainelibrary.org