________________
હેગૌતમપ્રભુ!
અહંકારખરો જાદુગર છે. નોંખી વ્યક્તિ, નોંખો ખેલ. બાહુબલીજીને તેણે આદેશ કર્યોઃ “ખબરદાર, પ્રભુ પાસે નથી જવાનું." બ્રાહ્મણ અવસ્થામાં આપને તેણે આદેશ કર્યો
જલ્દી ઉપડ, મહાવીર પાસે પહોંચ.” પરંતુ, અહંકારગમેતે ખેલકરે પ્રભુનો એકજખેલ છે? તેનો ખેલખલાસ કરવાનો. આપની ઉપરનો અહંકારનો ખેલ પ્રભુએખલાસ કર્યો. મારી ઉપરના અહંકારના ખેલને ખલાસ કરવાની જવાબદારી આપલેશો ?
કથા
Taternational
For Personal & Private Use Only
www.jainelibrary.org