SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ २3 अभिषे : १३ तेरमुं (वास) स्नात्र (૧૩) ચંદન, કેસર અને કપૂરનું ચૂર્ણ કરી કળશ ભરવાના જળમાં નાખવું ‘નમોડર્ડ' કહી નીચેનો શ્લોક બોલવો. हृद्यै-राह्लादकरैः, स्पृहणीयै-मन्त्रसंस्कृतै-जैनम् । स्नापयामि सुगतिहेतो-सैिरधिवासितं बिम्बम् ॥१॥ शिशिरकर-कराभै-श्चन्दनैश्चन्द्रमित्रैःबहुल-परिमलौधैः प्रीणितं प्राणगन्धैः । विनमदमर-मौलि: प्रोक्त-रत्नांशु-जालैः, जिनपति-वरश्रृङ्गे स्नापयेद्भावभक्त्या ॥२॥ ભાવાર્થ - નમન કરતાં દેવોના મસ્તકના મુકુટમાં જડેલા રનના કિરણોથી દેદિપ્યમાન થતા પરમાત્માને પરમ ભક્તિપૂર્વક સદ્ગતિ મેળવવા માટે મનોહર-આફ્લાદકારી અને સુગંધી એવા ચંદન વિગેરેના ચૂર્ણ વડે મિશ્રિત આ તેરમો અભિષેક કરાય છે. “ॐ हाँ ही परम अर्हते सुगन्धवासचूण्णैः स्नापयामीति स्वाहा" ॥ इति त्रयोदशं स्नात्रम् ॥ अभिषे: १४॥ . चौदमुं (चन्दनदुग्ध) स्नात्र' (૧) ચંદનનેદુધના કળશમાં નાખી ‘નમોડતું કહીનીચેનો શ્લોકબોલવો. शीतलसरस-सुगन्धि-मनोमतश्चन्दन-दुमसमुत्थः । चन्दनकल्क: सजलो, मन्त्रयुत: पततु जिनबिम्बे ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005662
Book TitleAdhar Abhishek Vidhi
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherHalar Tirth Aradhana Dham
Publication Year1998
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy