________________
ત્રણ કાળ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે પછી તેહવૈમાનિકથાવે, તે પ્રતિમા પણ તિહાં લાવેરે. શંખેશ્વર..૫ ઘણાં કાળ પૂજીબહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને, નાગલોકનાં કષ્ટનિવાર્યા, જ્યારે પાર્શ્વપ્રભુજી પધાર્યારે. શંખેશ્વર...૬ યદુસૈન્ય રહ્યું રણ ઘેરી, જીત્યા નવિ જાયે વૈરી, જરાસંઘે જરાતવમેલી, હરિબલવિના સઘળે ફેરીરે. શંખેશ્વર..૭ નેમીશ્વર ચોકી વિશાળી, અટ્ટમતપ કરે વનમાળી, તૂઠી પદ્માવતી બાળી, આપે પ્રતિમા ઝાકઝમાળી રે. શંખેશ્વર...૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રુજી, છંટકાવ હવણ જળ જોતી, જાદવનીજરા જાયરોતીરે. શંખેશ્વર...૯ શંખપૂરી સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે, મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે. શંખેશ્વર...૧૦ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવાંછિતપૂરે, પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈનારાજે રે. શંખેશ્વર..૧૧ નાના માણેક કેરાનંદ, સંઘવી પ્રેમચંદવીરચંદ, રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘમિલાવે રે. શંખેશ્વર...૧૨ અઢાર ઈઠ્ઠોતેર વરસે, ફાગણ વદિ તેરસ દિવસે, જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. શંખેશ્વર..૧૩
અબ૦૧
અબ૦૨
અબ મોહે ઐસી આયબની શ્રી શંખેશ્વર પાસજિનેશ્વર, મેરે તું એક ધની. તુમ બિન કોઈ ચિત્તનસુહાવે, આવે કોડિગુની. મેરો મનતુમઉપર રસિયો, અલિજિમ કમલભની. તુમ નામે સવિસંકટ ચૂરે, નાગરાજધરણી, નામ જપુંનિશિવાસર તેરો, એ મુજ શુભકરણી. કોપાન ઉપજાવતદુર્જન, મથન વચન અરણી, નામજપુંજલધાર તિહાં તુજ, ધારું દુઃખહરણી.
અબ૦૩
અબ૦૪
Jain Education International
For Personal
Q
vate Use Only
www.jainelibre