________________
દેખાવી જોઈએ. માટે અહીંથી ચંદ્ર રકાબી જેવો દેખાય તો ત્યાંથી પૃથ્વી કથરોટ જેવી દેખાવવી જોઈએ. પ્રકાશિત તમામ ફોટાઓ ચંદ્ર જેવડા જ દેખાય છે. સ્પષ્ટ અર્થ છે, જ્યાં ઉતર્યા ત્યાંથી ચંદ્રના ફોટા લઈ પૃથ્વીના નામે પ્રસિદ્ધ કર્યા.
... અવકાશ યાત્રીઓના વિરોધાભાસી નિવેદનો... ૧) પૃથ્વી ચાંદીના સિક્કા જેવી. ૨) સફેદ ચમકતા ગોળા જેવી. ૩) ટેનીસ ગોલ્ફ બોલ જેવી. ચંદ્ર પર પ્રચંડ ગરમી છે. વરસાદ પડતો નથી. લાવારસ ઉકળીને સુકો ભેટ ધરતી
જેવો છે. નીલ કહે છે કે “મારા બુટ ૭ ઈચ કાદવમાં...!” ૨) ચીન પાકિસ્તાન ચંદ્ર યાત્રાને તૂત ગણે છે. (ગુ. સતા. ૨૪-૮-૬૯) ૩) અમેરિકાની ઘણી સંસ્થાઓએ તથા કોંગ્રેસમેનોએ ચંદ્ર યાત્રાની શંકા કરી નાસાને
પ્રશ્નો પુછાવ્યા છે. નાસા નિરૂતર છે. લગભગ ૧૦ કરોડ અમેરિકનો ચંદ્ર યાત્રાને
માનવા તૈયાર નથી તેમ બીલ કેયસીંગ કહે છે. ૪) ચંદ્ર યાત્રાના આ સ્ટંટમાં આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ૧૬૦ મિનીટ ચાલ્યો તેનો ખર્ચ
૧૮૦ અબજ રૂપિયા અથત એક મિનીટનો ૧ અજબથી વધુ ખર્ચ થયો તેમ જાહેર કરાયું. એપોલો ઉડ્ડયન વખતે જનતાને ત્રણ માઈલ દૂર ઊભી રાખવામાં આવી હતી.
- ચંદ્રયાત્રા પડયંત્ર છેઃ અમેરિકન પુસ્તક.. દક્ષિણ કેલીફોર્નિયામાં રોકેટ ડાઈન નામની અમેરિકાની કંપનીના રીસર્ચ ડીપાર્ટમેન્ટના ટેકનીકલ વિભાગના વડા ૭૧ વર્ષના મિ બીલ કેયસીંગે જાનના જોખમે “We never went to moon” નામનું પુસ્તક પ્રકાશિત કરેલ છે. ૧૦૦ પેજના આ પુસ્તકમાં રણપ્રદેશ જેવા નીવાડા રાજ્યના એક ટુડીયોને ૪માં ચંદ્રના ઉતરાણનું શુટીંગ થયું અને જગતના એક અબજ લોકોને ૧૯૬૯માં જીવંત શુટીંગ બતાવી અમેરિકાએ છેતરપીંડી કરી છે. તેવું ૯૨ ફોટા અને નકશાઓના આધારે સાબિત કર્યું છે. આ પુસ્તક જંબુદ્વીપ રીસર્ચ સેન્ટર, પાલીતાણાની ઓફિસમાં છે.) ગુજરાત સમાચારની કોલમ આસપાસમાં સિદ્ધાર્થ શાહે આ પુસ્તકની વિગતવાર માહિતી આપી હતી. ગુજરાત
ગુડનાઈટ. ૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org