________________
૩) નવકાર ધ્યાન સહુથી વધુ (safe) સુરક્ષિત છે. ૪) નવકાર યોગ:- પંચપરમેષ્ઠિયોને વિવિધ મુદ્રાઓ સાથે નમસ્કાર કરવા. ૫) આસન :- ભગવાનની મુદ્રામાં બેસી શકાય તો શ્રેષ્ઠ છે.
... ધ્યાન પ્રક્રિયા... ૧) પૃથ્વી ધારણા - મેરુપર્વતની શિલા ઉપર પદ્માસનમાં તમે બેઠા છો. ૨) અગ્નિ ધારણા - હદયમાં ધ્યાનાગ્નિ ઉત્પન્ન થઇ છે. ક્રોધ બળે છે, રાગ દ્વેષ
મોહ અને સંપૂર્ણ કર્મો બળીને ખાખ થઇ રહ્યા છે. ૩) વાયુ ધારણા:- પ્રલયકારી પવન વાય છે અને બધી રાખ ઉડી ગઇ છે. ૪) જલ ધારણા:- સિદ્ધોની કૃપાવૃષ્ટિમાં નિર્મલતા પ્રગટ થઇ રહી છે. ૫) તત્ત્વભૂ ધારણા - આત્માનું નિર્મલ સ્વરૂપે પ્રગટ થયું છે તેમ વિચારવું.
ત્યાર બાદ નવકારને હૃદય મંદિરમાં સ્થાપિત કરવો. ધ્યાનના ચાર પ્રકાર:- પિંડસ્થ ધ્યાન, ૨. પદસ્થ ધ્યાન (હૃદયમાં નવકાર) ૩. રૂપસ્થ ધ્યાન (સમવસરણ ધ્યાન) ૪. રૂપાતીત ધ્યાન નવકાર ધ્યાન:- રોમ રોમમાં નવકાર વસી જાય એ રીતે નવકારને શ્વાસ સાથે લોહીનાએક-એક કણમાં અને મગજના ૧/૧-રઅબજસેલમાંનવકારનો ધબકાર ચાલતો હોય, એ રીતે કમસેકમ ૩નવકારદરરોજ ગણવા. નાડીના દરેક ધબકારમાં
“નમો અરિહંતાણ પદને વાસિત કરી શકાય. ૭). અર્ડ ધ્યાન:- શ્વાસ લેતાં કાઢતાં “ૐ હ્રીં અષ્ઠ નમઃ” ૮) ઓમ:- પંચ પરમેષ્ઠિનું બીજ મંત્ર છે. અ=અરિહંત + અ અશરીરી સિદ્ધ =
આ + આ (આચાય) =આ + ઉ (ઉપાધ્યાય) =ઓ + મ્ (મુનિ) =ઓમ્ ૯) હ = ૨૪ તીર્થકર ભગવંતોનું બીજ મંત્ર છે. ૧૦) “શિવમસ્તુ” ની મંગલભાવના દરરોજ ભાવવાથી પવિત્ર Vibrations ક્રિયેટ ન થાય છે.
ગુડનાઈટ... ૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org