________________
ચર્બીવાળો સાબુ લગાડવાથી શુદ્ધિ કેમ થાય? માત્ર થોડાં જળ થી સ્નાન કરવું જોઇએ. ઉત્તરદિશા તરફ મોઢું રાખીને પૂજાના વસ્ત્રો પહેરવા. ગર્મ-ઠંડુ પાણી મિક્સન કરવું. ગીઝરમાં અળગણ પાણી ઉકળે છે, એ વાપરવું યોગ્ય નથી.
• વસ્ત્ર શુદ્ધિ ... સુખી અને સંપન્ન માણસે કુમારપાલ રાજાની જેમ દરરોજ નવા વસ્ત્રોથી પૂજા કરવી. અથવા પૂજા ર્ક્યુ બાદ દરરોજ પાણીમાં પલાડવા જેથી પરસેવો નીકળી જાય પુરુષોને બે વસ્ત્રો (ધોતિયુને ખેસ) અને બહેનોને ત્રણ વસ્ત્રો રાખવાના છે. વસ્ત્રો ફાટેલા બળેલા કે કિનારી ઓટલા ન જોઇએ • પૂજા માટે શુદ્ધ રેશ્મી વસ્ત્રોનું વિધાન છે. રેશ્મીવસ્ત્રો અશુદ્ધ પરમાણુઓને
પકડતાં નથી. • ધોતિયું પહેરતા ધ્યાન રાખવું કે નાભિઢાંક્વી નહીં અને ખેસ એ રીતે પહેરવો
કે પેટ ઢંકાઇ જાય. • રૂમાલ રાખવો અવિધિ છે. ખેસથી આઠ પડનો મુખ કોષ બાંધવો. • બની શકે તો ઘરના તમામ સભ્યો એક જ ટાઇમે પૂજા કરવા જવું સામૂહિક
પુણ્ય બંધાય. જોનાર અનુમોદના કરીને ધર્મ પામી જાય. • સવારે વહેલાં સરબગીચામાં ફ્લના છોડને પીડા ન થાય તે રીતે કપડું હળવેથી
ડાળીયે બાંધવું. પોતાની જાતે લોખરે એ લેવા. સડી ગયેલા કે કીડી – કીડા
થી યુક્ત લો છોડી દેવા. પૂરા ખીલેલા સુગંધી ફ્લો લેવાં. • અને જો ચૂંટવા પડે તો બહુજ કોમળતાથી ચૂંટવા. • લો ધોવાના નથી. ખંખેરીને ધૂપાવવાથી ચાલી શકે.
ફ્લોલાવીને માળા ગુંથવી. ફ્લો વધવા નહિ. ડોરીથી હળવી ગાંઠ આપી માળા તૈયાર કરવી. શક્ય હોય તો દેરાસના પાણીનું ટીપું ય વાપરવું ન પડે એ રીતે ઘરમાં શુદ્ધ કૂવાના પાણીથી ઓરસિયા ઉપર કેસર વાટીને તૈયાર કરવું.
ગુડનાઈટ. ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org