________________
.. પ્રાસંગિક ... ૧) જે નવકાર ગણે છે, એને ભવ ગણવા પડતા નથી. ૨) યોગીની પાસે આવો યોગી ન બની શકો તો, ઉપયોગી અવશ્ય બનો. સંતની પાસે
આવી સંત ન બનો તો શાંત અવશ્ય બનો. ૩) આગ ભરેલો અંગારો નદીમાં ડૂબકી મારે છે ને કરી જાય છે, ગમે તેવા ટેન્શન -
હૈયા બળાપો હોય, પ્રભુ શરણે આવી જાઓ, ઠરી જશો. ૪) ભક્ત શાસનના બનાવો, દેવગુરુના બનાવોતરી જશો. પોતાના ભક્ત બનાવવાની
ઘેલછા છોડો) નાની-નાની વાતમાં શાસનને છિન્ન ભિન્ન ન કરો. તીર્થો પર આક્રમણ, શાસન પર આક્રમણ આવી રહ્યા છે. કમરકસી શાસન રક્ષા – તીર્થરક્ષાના પ્રણ કરો.
... માળાની વિધિ ૧) હાથ ઉપર માળા આવર્તેથી ગણી શકાય. ૨) અથવા સુતરની માળા શ્રેષ્ઠ છે.
નાકથી ઉપર નહીં, નાભિથી નીચે નહીં, એ રીતે માળા પકડવી. ૪) ચાર આંગળી ઉપર માળા રાખી અંગૂઠાથી ગણવી.
(અંગુષ્ઠથી ગણવામાં મુક્તિ, તર્જનીથી વૈરિનાશ, મધ્યમાથી સુખપ્રાપ્તિ,
અનામિકાથી વશીકરણ, કનિષ્ઠાથી આકર્ષણ) ૫) ફૂમતાને આદરથી આંખે અડાડવું. મેરુને ઓળંગવો નહીં. નખ અડાડવો નહીં
૬) માળા જમીનને અડાડવી નહીં. નાકથી ઉપર અને નાભિથી નીચે ન લઈ જવી. - ૭) માળા ગણવા પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસવું. દષ્ટિ નાસિકા ઉપર અને
એકાગ્ર મને માળા ગણવી. ૮) એક આસન, એક સ્થાન, એક મુદ્રા હોય તો માળાનો સુંદરલાભ મળે છે. ૯) દરેક સભ્યની માળા જુદી હોય તો સુંદર “માળા વિધિ પૂર્ણ.”
ગુડનાઈટ ર૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org