________________
the boundless ocean of joy within our Divine self “નમે અરિહલાણું' આપણા આત્મામાં રહેલા અમર્યાદ આનંદના મહાસાગરમાં પ્રવેશ કરવાનું પરમાર છે. “નમો અરિહંતાણં' પરમતત્વના અનુભવ માટેનું મહાન સુત્ર છે.
નમસ્કાર મહામંત્રની આરાધનાને વિષય સરળ પણ છે અને અતિગહન પણ છે. નમસ્કાર મંત્રના જાપની સાધનામાંથી અચાન દ્વારા નમસ્કાર માત્ર આત્માના અનુભવ સુધી કેવી રીતે લઈ જાય છે તે આપણે જોયું. પિતાની મિકા અનુસાર સાધકે આગળ વધવા પ્રયત્ન કરશે.
- આ વિષયમાં વધુ જાણવાની જીજ્ઞાસાવાળા મુમુલ આત્માઓએ શ્રીનમરકાર મહામંત્રના પરમ સાધક અધ્યાત્મ યોગી પૂજ્ય પંન્યાસ કરવિજયજી મહારાજનું લખેલું સાહિત્ય ખાસ વાંચવું. આ મહાપુરૂષના સાનિધ્ધ દરમ્યાન નમસ્કાર વિષયક જે તાવિક વિચારણિ પ્રાપ્ત થયેલી તે પણ “જીવનની સર્વશ્રેષ્ઠ કળા શ્રી નવકાર લેખક બાબુભાઈ કડીવાળા” પુસ્તક રૂપે બહાર પડેલ છે.
પ્રભુના નામ રૂપ મને ચેતન્યનો મહાભંડાર સમજી ઉપાસના, જપ કે ધ્યાન કરવામાં આવે છે ત્યારે પરમાત્મા કહ૫વૃક્ષની જેમ ફળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org