________________
(૧) સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી મહારાજા કહે છે કે –
શાપથમિક ગુણ સર્વ થયા તુજ ગુણ રસી, સત્તા સાધન શક્તિ, વ્યકતતા ઉલસી.”
અહીં સુધી અરિહંત આકાર ઉપગ હતો. હવે ઉપયોગ આકાર આત્મામાં પ્રવેશ થાય છે.
પરમાત્મ ઉપચાગમાં સંપૂર્ણ લીનતા આવવાથી પરમાત્મા સાથે એકત્વ-અભેદ ધ્યાન અહીં શરૂ થયું છે, શુદ્ધ તત્વ રસ રંગી ચેતના રે,
પામે આત્મ સ્વભાવ આભાલબી નિજ ગુણ સાધતે ૨,
પ્રગટે પૂજ્ય સ્વભાવ. (શ્રી દેવચંદ્રજી કૃત ૧૨ મા ભગવાનનું સ્તવન હવે અત્યારે આપણે આત્મા અરિહંત આકારવાળે અન્ય છે, કારણ કે જે ઉપયોગમાં આપણે સ્થિર બની છીએ, તે આકારવાળે આપણે આત્મા થાય છે.*
અત્યારે આપણો ઉપયોગ પરમાત્મા આકારમાં સ્થિર તાને પામે છે, તે પરમાત્મ આકારવાળા બનેલા આપણું આત્માને આપણે જોઈએ છીએ. પરમાત્માના ઉપયોગમાં પરિણમેલા એટલે વિશુદ્ધ આત્મચેતન્યમાં લીન બનેલ
જ ઉપયોગથી ઉપચાગવાન આત્મા અભિન્ન (એ) છે.
s
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org