________________
દરતમિત
હાતીર્
ર જાળીયા, વાયા પાલીતાણા
રાયણ- પગલાનું સ્તવન (રાગઃ જગચિંતામણિ જગગુરૂ)
રૂડી રાયણ તરૂ તળે, સમવરણ મંડાણ લાલ રે સહસ અષ્ટોત્તર લક્ષણે, લક્ષિત પગલા મંડાણ લાલ રે.. રૂડી રાયણ તરૂતળે....
નવ્વાણું પૂર્વ સમોસર્યા, શ્રી ઋષભ રાયણ હેઠ લાલ રે ભૂત ભાવિમાં જિનવરા, આવ્યા આવશે તસ હેઠ લાલ રે.. રૂડી રાયણ તરૂતળે...
Jain Education International
અસંખ્ય ભવિ રાયણતળે, પામ્યા પરમાનંદ લાલ રૈ જે સેવે શુદ્ધ મને, તે લહે પરમાનંદ લાલ રે.. રૂડી રાયણ તરૂતળે...
જેમ ગિરિવર એહ શાશ્વતો, તેમ રાયણ પણ જાણ લાલ રે પત્ર- પુષ્પ- ફળ- મંજરે, દેવ આવાસો જાણ લાલ રે... રૂડી રાયણતરૂ તળે...
ગુણ અનંતા આ ગિરિ તણાં, એક જીભે ન ગવાય લાલ રે કહે ‘પુણ્યપાળ’ તસ ધ્યાનથી, મંગલ ક્રોડ પમાય લાલ રે.. રૂડી રાયણતરૂ તળે...
૨૩
For Personal & Private Use Only
www.jainelibrary.org