________________
૩. *
ચોરી કરીશ નહિ. પરસ્ત્રી સેવીશ નહિ. મધ, મદિરા, માંસ, માખણ, રાત્રિભોજનનો ત્યાગ કરુ છું. પરિગ્રહમાં ૬) ક્રોડ સોનું, ૮) ક્રોડ રૂ૫, ૧૦૦૦) તોલા મણિ, ૨૦૦૦) કુંભ ઘી તેલાદિ, ૨૦૦૦) ખારી અનાજની, ૫૦૦૦૦ ઘોડા, ૧૦૦૦ હાથી, ૮૦૦૦૦ ગોધન, ૫૦૦ હલ, ૫૦૦ દુકાન, પ૦૦ મકાન, ૫૦૦ વહાણ, ૫૦૦ ગાડાં આટલી પૂર્વોપાર્જીત લક્ષ્મી છે; તે ઉપરાંત મારી ભૂ-પાર્જીત લક્ષ્મીનો હું ધર્મમાં સદુપયોગ કરીશ. ઇત્યાદિ.
૧૨૪ અતિચારોની સમજણ શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રતના એકંદર ૮૦) અતિચારોનું વર્ણના વિભાગ બીજામાં કરી ગયા છીએ. તે ઉપરાંત પંચાચારના ૩૯ અતિચારો. અને સંલેખનાના ૫ અતિચારો શાત્રે ફરમાવ્યા છે. તે હવે અનુક્રમે નીચે પ્રમાણે જણાવીએ છીએ.
ને
જે 5
પંચાચારો ૧-જ્ઞાનાચારના આઠ આચારો સેવનીય છે. કાલ – અસ્વાધ્યાયાદિ રૂપ અકાલે ન ભણ્ય, સ્વાધ્યાયાદિ રૂપ કાલે ભણવું અને મધ્યાહ્માદિ કાલવેલામાં ન ભણવું. વિનય - ગુરનો વંદનાદિ વિનય કરવો. બહુમાન - ગુરુ પ્રત્યે અંતરથી ભક્તિ રાખવી. ઉપધાન - પાચમૂત્રનો શ્રાવકે ઉપધાન વગેરે અને સાધુઓએ યોગ વગેરે તપ કરવો. અનિન્જવણ - પાઠક ગુરુ જે હોય તેમનું નામ ન છુપાવવું. વ્યંજન - શબ્દ ખોટા ન કરવા. અર્થ - અર્થ ખોટા ન કરવા. તદુભય - શબ્દ અને અર્થ બન્ને ખોટા ન કરવા.
આ આઠ આચારોથી વિપરીત કરવું તે આઠ અતિચારો કહેવાય. 5 છે. તે જ્ઞાનાચારના સેવનમાં ટાળવા.
go
6 $
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org