________________
માટે અતિ કઠોર કર્મો યથાશક્તિ વર્જવા.
૧) માંસ ૩) મધ
૫) ઉદુંબર વૃક્ષનાં ફળ ૭) કોઠીંબડા
૯) પીપળાના ટેટા
૧૧) અફીણ, સોમલ આદિ વિષ
૧૩) કાચી માટી
૧૫) બહુ બીજ (દાડમ, ટીંડોરા, ટામેટા આદિ કેટલાંક ફળ-શાક ઘણા બીજ્વાળાં હોવા છતાં અંદર પડ વગેરે સહિત હોવાથી અભક્ષ્ય તરીકે વ્યવહાર નથી. જુઓ શ્રી રત્નશેખરસૂરિસંćબ્ધ ‘શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ’ પ્ર. ૧૧૮/૧)
બાવીસ અભક્ષ્યો
૧૬) બોળ અથાણું ૧૮) રીંગણાં
૧૭) વિદલ
૧૯) અજાણ્યાં ફળ
૨૦) બોર, રાયણ વગેરે તુચ્છ ફળ ૨૧) ચલિત રસ ૨૨) અનંતકાય
૧) સુરણ કંદ ૩) લીલી હળદર ૫) લીલો કચરો ૭) હીરલી કંદ
૯) ગળો
૨) મદિરા
૪) માખણ
૬) વડના ટેટા
૮) પીપળાના ફળ
૧૦) બરફ
૧૨) કરા
૧૪) રાત્રિભોજન
આ અનંતકાય બત્રીસ છે, તે આ પ્રમાણે
૨) વજ્રકંદ (લસણ)
૪) બટાટા
૬) શતાવરી
૮) કુંવર પાઠા ૧૦) થોર
૧૨) વંશ કારેલાં
૧૪) લુણી (સાજી)
૧૬) ગિરિકર્ણિકા
૧૮) ખરસૈયો
૨૦) લીલી મોથ
૨૨) ખીલ્લુડો
૨૪) મૂળા (પાંચેય અંગ અભક્ષ્ય છે)
૩૪
૧૧) સકરકંદ (શક્કરીયાં)
૧૩) ગાજર
૧૫) લોઢી
૧૭) કુમળાં પાન
૧૯) થેગની ભાજી ૨૧) લોણ વૃક્ષની છાલ ૧૩) અમૃતવેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org