________________
૫)
માટે ત્યાગ કરીશ. ૧૩) પશુપંખીઓને શોખ ખાતર પાળીશ નહિ.સ્ટ્ર
પંદર કર્માદાનના વિકલ્પો મકાન આદિ કન્સ્ટ્રક્શનનો ધંધો કરીશ નહિ કે સીધો કરાવીશ નહિ. ખેતી, કૂવા બોરિંગ વગેરે ફોડવાનાં કાર્યો કરીશ નહિ.
વાહનો બનાવીશ નહિ. ૪) વાહનો ભાડે આપીશ નહિ.
જંગલમાં લાકડા કાપવા-કપાવવાનો વ્યાપાર કરીશ નહિ. ૬) બોઇલરો, ભઠ્ઠી આદિ ચલાવીશ નહિ. ૭). પશુ-પંખીઓના દેહમાંથી બનતી વસ્તુઓનો વ્યાપાર નહિ કરું. ૮) રાસાયણિક દ્રવ્યો, જંતુનાશક દ્રવ્યો, ઝેરી દવાઓ આદિનો
વ્યાપાર કરીશ નહિ. ૯) કેફી દ્રવ્યોનો વ્યાપાર નહિ . ૧૦) કારખાનું નહિ કરું. ૧૧) જીવોના અંગોપાંગનો છેદનભેદનનો વ્યવસાય કરીશ નહિ. ૧૨) જંગલ ઘર આદિમાં આગ લગાડવાનું કામ કરીશ નહિ. ૧૩) કારખાનાઓનાં ઝેરી જળ વડે જમીન-જળને પ્રદૂષિત નહિ કરું. ૧૪) ફીશરી, પોસ્ટ્રીફાર્મ, (મરઘા ઉછેર કેન્દ્ર આદિ) કતલખાના, જુગાર, વેશ્યા આદિને પોષણ થાય તેવા શેર આદિમાં રોકાણ કરીશ નહિ.
પૂિરક નિયમો ૧) સાંજ સવારના ચોવિહાર, નવકારશી આદિ પચ્ચખાણ કરવા.
બેસણાં, એકાસણાં, આયંબિલ, ઉપવાસ આદિ તપશ્ચર્યા રોજ અગર પર્વ દિવસે કરવી. જેમકે – આઠમ, ચૌદશે ઉપવાસ કરવા ઈત્યાદિ. પર્વતિથિએ લીલોતરી ન ખાવી. કાયમને માટે અમુક લીલોતરીનું લિસ્ટ બનાવી લેવું, એટલે બાકીનાનો ત્યાગ થાય. આદ્ર નક્ષત્રથી કેરી વગેરે, ફાગણ ચોમાસાથી ભાજી, પતરવેલી વગેરે ન વાપરવી.
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org