________________
૮. નોકર ચાકર ૯. ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે
અમુક પ્રમાણથી વધારે રાખવું નહિ, અથવા તમામ વસ્તુનું એકંદર પ્રમાણ અમુક રૂપિયાથી વધારે રાખવું નહિ. જો તે વધારે થાય તો તરત જ ધર્માર્થ કરવું.
| વિકલ્પ ] જીવનપર્યત/_ _ વર્ષ સુધી ધન _ પ્રમાણ) રૂપિયાથી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/ _ | વર્ષ સુધી ખેતર, જમીન વારથી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/ _વર્ષ સુધી મકાન થી વધારે
રાખીશ નહિ. ૪. જીવનપર્યત/ વર્ષ સુધી સોનું
_ ચાંદી કીલો (કુલ) થી વધારે રાખીશ નહિ. ૫. જીવનપર્યત/ n વર્ષ સુધી વાહનોની સંખ્યા
|_ થી વધારે રાખીશ નહિ. જીવનપર્યત7
વર્ષ સુધી દાસ/દાસી ની સંખ્યા થી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/
સુધી પશુઓની સંખ્યા _થી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/
સુધી ધાન્ય,
_કીલોથી. વધારે રાખીશ નહિ.
પૂિરક નિયમો ૧. વધારે કમાવા માટે વધુ પ્રવૃત્તિ કરવી નહિ, પરંતુ જે કમાયા હોય
તેમાંથી ધર્મ માર્ગે સદુપયોગ કરવાની વૃત્તિ જરૂર રાખવી. ૨. આવકના પ૦% કે ૨૫% કે અમુક ભાગ સાતક્ષેત્રે વાપરવો.
( જયણા છે. ભેટ, સોગા કે લેણ-દેણ તેમજ અનામત વગેરેમાં કિંમત વધી જતાં તથા જાણિતા અજાણતાં પ્રમાણાતીત થાય તેની જયણા. પરંતુ પછીથી પ્રમાણસર કરી લેવું.
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org