________________
૩૮
રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી
66
મેં આમત્રણ આપ્યું નથી, મુનિઓને સાંભળવા બેસવાની જરૂર નથી, એ (પક્ષ) ની પાંચની કમીટી કરવાની વાત કરી, ચર્ચાના વિષય રાખવાના ઢાય, ચર્ચાકરવાની છે, અમુક સૂરિએ કે ગચ્છાધિપતિઓ કે પ્રતિનિધિએ (ને ભેગા લેવા) ની વાત ઉપસ્થિત થઈ ” તેમણે આ વાત રજુ કરી.! ખીજી રીતે તેમાંથી—તે વાતમાંથી વાત વધી ગઈ. “ કાય વાહી કેમ કરવી? તે વગેરે કામ મુનિવરનું છે. (નહિં કે–કેશુભાઈનું.) કેશુભાઈની વાત વારવાર ચલાવાય છે, તેા કેશુભાઈ કહે છે તે પ્રમાણે જ કામ કરવાનું હેાય તે તે કહે તેમ કમીટી નીમાય; નિર્ણય પણ તે પ્રમાણે આપવાના હાય તા તેમણે કાચા ખરડા આપી દેવા જોઈ એ. ‘મેં આ શરતે આપને ખેલાવ્યા છે, આટલા જ મારા આમત્રિત છે. ' વગેરે તેમના (તરફથી) ડેાળાણુ વારંવાર કેમ થાય છે? ” કાઈ એ માંગ્યેા નથી, તે પત્ર કેમ વાંચ્યા ? • તિથિચર્ચા લખેલી છે, ખાર તિથિ લખેલ નથી. ' (છતાં ‘ ખારતિથિની ચર્ચા કરવાની ' એમ કેશુભાઈ અધિકાર બહાર કેમ ખાલે છે ?) સુનિએએ કરવાની વાતમાં કેશુભાઈના સૂચને વારવાર કેમ થાય છે.? ‘મુનિઓને આમંત્રણ કયુ` નથી. ' એવી વાત કેશુભાઈ વાર વાર કહે છે (તા પછી) તમે કહે। તે રીતે ચર્ચા કરવી કે મુનિઓને (ચર્ચા કરવા) બેસાડવા ?
9
9
કેશુભાઇ–મે આપને ગઈકાલે સ્પષ્ટ કહ્યુ` છે કે-દરેક સમુદાયના ગચ્છાધિપતિઓને પત્ર લખ્યા છે અને તે ન આવી શકે તે તેના પ્રતિનિધિને લખેલ છે.
ન’દનસૂરિજી-બીજાઓને તમે નથી લખ્યાને ? કેશુભાઈ-મ’આપને લખ્યા છે. લબ્ધિસૂરિ, રામચ'દ્રસૂરિ, માણેકસૂરિમને લખેલ છે.
ન’દનસૂરિજી–(આ સિવાય) બીજાને લખેલ નથી ? તપાગચ્છની આ કિમિટ છેતે કિમિટ કેશુભાઈએ આમ'ત્રિત કરેલાની છે કે સમગ્ર શ્રમણસંઘની છે?
કેશુભાઈ-તિથિચર્ચા માટે ગઇ કાલે મેં કહ્યું તેમ સૂરિઓ મળીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org