________________ 232 ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક રામચંદ્રસૂરિ-પાંચની સમિતિ અમારે કબૂલ જ છે, માત્ર હવે મુદ્દો જ નકકી કરી લેવાને છે. નંદનસૂરિજી-છેવટના ટાઈમે આ વાત થાય છે ! જબૂસૂરિ-અમે તે આશા રાખી હતી કે–ત્યાંથી બેલાશે. લક્ષ્મણસૂરિ-આવતી કાલથી આ વાત છેડાશે. રામચંદ્રસૂરિ-ગઈકાલે નક્કી થયેલ તો હવે આગળ કેમ ન ચાલી? હંસલામ-કાલે સમિતિ નીમવાની વાત થઈ હતી, પણ યેગ્ય-અગ્યના પ્રશ્નમાં પડી રહી હતી; નક્કી છેતી થઈ. નંદસૂરિજી-હવે એ વાત અત્યારે નહિ, પતી ગઈ છે. પ્રતાપસૂરિજી-એમ ઠીક લાગે છે કે કાલથી સવારે બધા 9 થી 11 રાખે. સભા-મંજુર છે. રામચંદ્રસૂરિ-પાંચની વાતમાં સામેથી બાકી છે ! અમે તે સ્વીકારી છે. અમારે તે માત્ર ઉદ્દેશ જ બાકી છે. હવે વધશે છે? પ્રતાપ રિઇ-ગઈ કાલે “વિચારીને પધારશે.” એમ પુણ્ય વિજયજી મહારાજે કહેલ પરંતુ તે સ્વીકૃત કયાં થયું છે? એ બાબત કઈ વિચારીને કયાં આવેલ છે? વિચારીને અવાયું હતું તે આખે " દિવસ મૌનપણે પસાર થયે તે ન થાત. રામચંદ્રસૂરિ અમારા તરફથી તે પાંચ અને (તેને) સહાયક એક અહિંથી અને એક હિંથી એમ સ્વીકૃત થઈ ગયેલ છે. ધર્મસૂરિજી-ગઈકાલે પુણ્યવિજયજીએ છેલ્લે છેલ્લે કહેલ કે“આ સમિતિ નીમવી કે કેમ? તે માટે સહુ વિચારણા કરી લેશે, અને ઘટક થઈને આવતી કાલે વિચાર કરીને આવશે. જેથી આ વાત આવતી કાલે સંમેલનની શરૂઆતથી જ ચાલુ થાય.” આ શબ્દ, જે પાંચની કમીટીની નિશ્ચિતતા હેત તે એ શબ્દને સ્થાન જ ન રહેત. અર્થાત આ શબ્દ જ જણાવે છે કે કાલે સ્વીકૃતિ હતી જ નહિ, રામચંદ્રસૂરિ-ઉદ્દેશને મુદ્દે વિકાસવિજયજી મહારાજે જે ઉલ્લે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org