________________ 228 + રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; વિચાર કરીએ, નાહકનું વાગ્યુદ્ધ થાય તે ઠીક નહિ. તાત્વિક વિચાર રણા કરીએ તે ઉચિત છે. કેઈના સંબંધમાં મને દુઃખ વગેરે થાય તેનાથી બધું અકાળે વૃક્ષ નષ્ટ થાય તે આપણને ન પિસાય માટે વિચારણા કરીને બુઝર્ગોને સેપીએ. તેમાં કેને પસંદ કરવા તે નક્કી કરે. તેઓ જે નિર્ણય લાવે, તે જે કરે તે સર્વમાન્ય હશે એગ્ય જ કરશેઃ ભૂતકાળની વાતે ઘણી વખત ગળી જવી પડે છે અને ગળી જવી પડશે, જે કાર્ય કરવું હેય તે માટે કાંઈક રસ્તે કાઢે. આ ઠીક છે કે-એ રીતે બુઝર્ગોને સેપીએ અને તેઓની પરિસ્થિતિ વિષમ ન થાય તેમ આપણે સહુ વતીએ, તેમ કરવામાં સાચી વૃદ્ધસેવા છે. સમય થઈ ગયો છે, તે કાલે પાંચની સમિતિ નીમવી તેની જ. ચર્ચા કરવી...... કારસરિ-રોજ આમ થાય છે, પણ પાછું બીજે દિવસે બીજા મુદ્દા પર જવાય છે. 4-10 સમાપ્ત. સર્વમંગલ, દિવસ ૧૪––વૈ૦ વ૦ 1 સોમવાર (આજે સામી પાર્ટીમાં મંત્રણાદિન, શાસનપક્ષમાં મૌનદિન.) 12-5 મીનીટે શ્રી રામચંદ્રસૂરિની ઉપસ્થિતિ. 12-40 મીનીટે શ્રી ઉદયસૂરિજીમની ઉપસ્થિતિ. 12-53 મીનીટે શ્રી નંદસૂરિજીમની ઉપસ્થિતિ. 1-2 મીનીટે પૂ. ઉદયસૂરિજીમનું મંગલાચરણ, (શ્રી રામસૂરિજીમ અને હંસસાલ્મની મંત્રણા) મૌન....શાતિમંત્રણાઓ. રામચંદ્રસૂરિએંકારસૂરિ જયકીર્તિની મંત્રણા.૧-૨૧થી 1-25 સુધી. વિક્રમવિ -ચરણકાંતવિજયજીની મંત્રણ. ૧-૨૧થી 1-24 સુધી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org