________________
૨૧૪ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; .
'રામચંદ્રસૂરિ–અમે સંવછરીને નિર્ણય પછી વિચાર કરીને ૯૩ થી પંચાંગની પદ્ધત્તિ નક્કી અખત્યાર કરી. સંવછરી બાબતમાં સમજપૂર્વક-વિચારપૂcક-શાસ્ત્રાધાર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા પ્રમાણે સમજીને સાચું ધારીને જ અમે આચરણ કરી છે અને તે પુરાતન છે. (આપ જેને જુની પ્રણાલિકા કહે છે, તે પ્રકારને) વરચે ફેરફાર થયેલ. સાચી જાણુને કરેલ આચરણ બદલ જેઓ સામા બેસી ચર્ચા કર્યા સિવાય, અમને ન સમજાવે ત્યાં સુધી પ્રતિક્રમણ શેનું? પ્રતિ, કમણ પાપનું હેય, સાચા કામનું ન હોય. અમે જે કર્યું છે તેને . પાપ નથી માનતા. જે હેતુ માટે આપણે ભેગા થયા છીએ તે માટે સમિતિ નીમાય, યોગ્ય કામ થાય
હંસસામ-(લબ્ધિસૂરિ મહારાજને ઉદ્દેશીને)-આપે આપના ૨૦૦૪ના પત્રમાં ના ક્ષયની માન્યતા માટે જે લખ્યું છે, તે ત્યાં સુધી આપે કઈ માન્યતા રાખી છે? પાંચમના ક્ષયની કે છઠના ક્ષયની? (આને ઉત્તર લબ્ધિસૂરિજીએ આપે નહિ, અને તેને બદલે રામચંદ્રસૂરિ બીજી બીજી વાત કરવા લાગવાથી રામચંદ્રસૂરિજી રે ઉદ્દેશીને) હું આપને પૂછતે નથી, લબ્ધિસૂરિમહારાજને પૂછું છું. બેલે લબ્ધિસૂરિજી મહારાજ ! આપ જવાબ આપે ત્યાં સુધી આપની માન્યતા પાંચમના ક્ષયની હતી કે છઠના ક્ષયની ? અને સં. ૧૨માં આપની માન્યતા બે પાંચમની નહિ, પરંતુ બે છઠની જ હતી કે? સં. ૨૦૦૪ ને આપને આ પત્ર આપની માન્યતા તે એવી જ હતી, એમ સ્પષ્ટ જણાવે છે કે?
(આમછતાં પણ લબ્ધિસૂરિજી એક પણ ઉત્તર આપી શક્યા નથી!)
લક્ષ્મણસૂરિ-બધે નિર્ણય કમિટિને સેંપવાને છે, તે તે વખતે આની વિચારણા થશે.
હંસા મટઆ તે જ્યારે બચાવમાં એમ કહેવાય છે કેપચગે પહેલાં દિવાળી સુધીના છપાઈ ગયેલાં !” તેને ખુલાસો અપાય છે કે જો ફેરફાર કર્યો તે સમજીને જ કર્યો છે, એમ તેઓને નક્કી હેત તે બે મહિના માટે તે નવા મત મુજબનાં પંચાંગ કેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org