________________
२०४ Hરાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી
તરફથી કહેવાએલ સત્ય વાર્તાનું અમારા માટે આવી રીતે આક્ષેપરૂપે એક રૂપક તૈયાર કરીને કહેવામાં આવ્યુ' છે તે તદ્દન અાગ્ય જ છે.
પાંચમના ક્ષયની આચરણા, પ્રતાપવિમ-ગભીરવિમ૦ અને દયાવિજયજીની છે. પ્રરૂપણાની વાત પુનઃ ઉપસ્થિત થાય છે તેને માટે મારે જેટલું ઓછું એલાય તેટલું સયમિતરૂપે ધ્યાન રાખીને કહેવાનું છે કે-જે રીતે મારાથી કહેવાયું છે તે તદ્દન વ્યાજબી રીતે, ચેગ્ય રીતે અને શુદ્ધ આશયથી જ કહેવામાં આવ્યુ` હાય; છતાં કોઇને એવું ખરેખર લાગ્યું હાય કે–મહાપુરુષો માટે એવું જ ખેલાયું છે, તા એકવાર નહિ પણ લાખ વાર માફી માગવા તૈયાર છીએ,
પાંચ મહાપુરુષાની બાબતમાં અમે અપમાનજનક ચાગ્ય શબ્દ ઓલ્યા છીએ એવું પણ જો શ્રમણસ ધને લાગ્યું હાય તા માફી માગીએ છીએ, અમારા આશય એવા ન હતા. કદાચ હાય તા અન`ત સાંસાર વધે. અમે આવા મહાપુરુષોને માટે મનથી પણ અયેાગ્ય રીતે ઇચ્છતા નથી. નંદનસૂરિજી-હુ ચગ્ય (શબ્દ) નથી એલ્યા. રામચદ્રસૂરિ- અયાગ્ય છે ’ એવું ધ્વનિત થાય છે. એવા આશય અમારા હાય જ નહિ. ઉદયસૂરિમ, હ*સૂરિમ૰ કે કોઈને માટે હતા નહિ-છે નહિ : એવું ધ્વનિત કરવા માંગતા નથી. માટે તે વસ્તુને ખોટું રૂપક આપવામાં આવ્યું હાય એમ લાગે છે. તે પાંચ ખુઝગોંમાં એ તા મારા ગુરુદેવ છે. તેમાં પણ એક મારા ગુરુ તા પરમતારક છે. અમારા વાવૃદ્ધ પૂજ્ય લબ્ધિસૂરિજી મહારાજ આંખે ખરાખર જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, યથાસ્થિતપણે પુસ્તક વાંચી શકતા નથી તેમજ ઘણીવાર સ્મૃતિભ્રંશ થઈ જાય છે. તેવી રીતે સામે ઉદયસૂરિમ॰ પણ મારી ધારણા પ્રમાણે આંખે જોઈ શકતા નથી, પુસ્તક વાંચી શકતા નથી. એટલે જ મારૂં એ કહેવુ થએલ કે—જે જોઈ શકે-વાંચી શકે-વિચારી શકે-સમજી શકે તેવા ચેાગ્ય પુરુષા એસીને નિર્ણય કરે. એના અથ એટલા જ પૂરતા છે કે-તે પાંચ યુઝગો એવાને પણ સાથે રાખે કે–સામે મૂકાએલાં શાસ્રો ખરાખર સમજીને સમજાવી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org